ETV Bharat / entertainment

Dream Girl 2 teaser: આયુષ્માન અને અનન્યાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'નું ટીઝર રિલીઝ - આયુષ્માન ખુરાના ડ્રીમ ગર્લ 2 નું ટીઝર

આજે તારીખ 14 ફેબ્રુઆરીના રોજ 'વેલેન્ટાઈન ડે' છે. આજનો દિવસ પ્રેમીઓ માટે ખાસ છે. આ દિવસ વધુ આનંદી બની રહ્યો છે કારણ કે, આજે 'વેલેન્ટાઈન ડે'ના અવસર પર આયુષ્માન ખુરાના દ્વારા સોશિયલ મીડીયા પર 'ડ્રીમ ગર્લ 2' નું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે આ ફિલ્મ સિનેમાંઘરોમાં ક્યારે રિલઝ થશે તેની તારીખ પણ આયુષ્માન ખુરાનાએ જાહેર કરી દીધી છે. જાણો અહિં રિલીઝ ડેટ.

Dream Girl 2 teaser: આયુષ્માન અને અનન્યાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'નું ટીઝર રિલીઝ

author img

By

Published : Feb 14, 2023, 11:16 AM IST

મુંબઈ: આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2' ના નિર્માતાઓએ વેલેન્ટાઈન ડેના અવસર પર ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. પૂજા ઉર્ફે આયુષ્માનને પઠાણનો ફોન આવ્યો હતો. ફોન ઉપર બન્ને વાતચિત કરતા શાંભળવા મળે છે. 'ડ્રીમ ગર્લ 2' ટીઝરમાં SRK કનેક્શન છે, જેના કારણે અનન્યા પાંડેને નિરાશ છે. આ ફિલ્મની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. તો જાણો આહિં આ ફિલ્મ સિનેમાંઘરોમાં ક્યારે રિલઝી થશે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો: Kantara Copyright Case : કેરળ પોલીસે 'કંતારા'ના નિર્દેશક અને નિર્માતાનું નિવેદન નોંધ્યું

ડ્રીમ ગર્લ 2 ટીઝર રિલીઝ: સોમવારે, આયુષ્માને Instagram પર ડ્રીમ ગર્લ 2 નું ટીઝર શેર કર્યું. પ્રમોશનલ ક્લિપમાં આયુષ્માન એક મહિલાના પોશાકમાં જોવા મળે છે. પૂજા તરીકે તેનો ચહેરો જોકે, ટીઝરમાં જાહેર કરવામાં આવ્યો નથી. ક્લિપમાં આયુષ્માનને એક પુરુષ તરીકે દર્શાવવામાં આવ્યો છે જે સ્ત્રીના અવાજની નકલ કરી શકે છે. વીડિયોમાં આયુષ્માનને કોલ પર શાહરુખના પઠાણના પાત્ર સાથે વાત કરતા શાંભળવા મળે છે.

ફિલ્મ કલાકાર: પ્રોમો દ્વારા આયુષ્માને એ પણ માહિતી આપી હતી કે, આ ફિલ્મ તારીખ 7 જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવવાની તૈયારીમાં છે. બાલાજી ટેલિફિલ્મ્સની 'ડ્રીમ ગર્લ 2' એ અત્યંત સફળ ફિલ્મ ડ્રીમ ગર્લની સિક્વલ છે. જે વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. પ્રથમ હપ્તો ખૂબ જ સફળ રહ્યો હતો. બોક્સ ઓફિસ આયુષ્માન ઉપરાંત ફિલ્મમાં અનન્યા પાંડે, અન્નુ કપૂર, પરેશ રાવલ, અસરાની, મનજોત સિંહ અને વિજય રાઝ જેવા કલાકારો છે.

આ પણ વાંચો: Pathan Box Office: 'પઠાણ'નું વાવાઝોડું યથાવત, 19મા દિવસનું કલેક્શન ચોંકાવી દેશે

કોલ પર વાર્તાલાપ: આયુષ્યમાને પૂછયું કે, "હેલો મેં પૂજા બોલ રહી હુ. આપ કૌન ?" તેમને જવાબ આપતા કોલની બીજી બાજુના એક વ્યક્તિએ બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણમાં શાહરૂખ ખાનના પાત્રનો ઉલ્લેખ કરીને પોતાને પઠાણ તરીકે સંબોધિત કર્યા છે. "પૂજા..મેં પઠાણ," ફોન કરનારે કહ્યું. "ઉફ્ફ...કૈસે હો મેરે પઠાણ," આયુષ્માને આગળ પૂછ્યું. તેને જવાબ આપતાં કોલ કરનારે કટાક્ષ કર્યો, "પહેલે સે ભી ઝ્યાદા અમીર. હેપ્પી વેલેન્ટાઈન ડે પૂજા."

ફિલ્મની હીરોઇન ખુશ નથી: ડ્રીમ ગર્લ 2નું ટીઝર શેર કરતા અનન્યાએ લખ્યું, " યે pooja dreamGirl કો સબ ક્યૂં કોલ કર રહે હૈં મિત્રો ? DreamGirl2 તારીખ 7મી જુલાઈ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે." એવું લાગે છે કે, અનન્યા સ્પષ્ટપણે ખુશ નથી કે, પૂજાનું ધ્યાન પઠાણ અને તેણીનું નહીં પરંતુ અન્ય કોઈનું પણ નથી. પૂજા ઉર્ફે આયુષ્માનની કઠિન સ્પર્ધાનો સામનો કરતી વખતે તે ફિલ્મમાં ભૂમિકા કેવી રીતે ભજવશે તે જોવું રસપ્રદ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.