ETV Bharat / entertainment

'બ્રહ્માસ્ત્ર'માં દીપિકા પાદુકોણની એન્ટ્રી!, 7 વર્ષ પછી રણબીર કપૂર સાથે જોવા મળશે અભિનેત્રી - રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ

'બ્રહ્માસ્ત્ર'માં શાહરૂખ ખાન બાદ હવે રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણની એન્ટ્રી (Deepika padukone to cameo in brahmastra) થઈ રહી છે. જાણો કેવું હશે ફિલ્મમાં અભિનેત્રીનું પાત્ર?

'બ્રહ્માસ્ત્ર'માં દીપિકા પાદુકોણની એન્ટ્રી!, 7 વર્ષ પછી રણબીર કપૂર સાથે જોવા મળશે અભિનેત્રી

author img

By

Published : Jun 16, 2022, 12:55 PM IST

હૈદરાબાદઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ડેબ્યૂ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું ટ્રેલર બુધવારે રિલીઝ (Trailer release of Brahmastra) કરવામાં આવ્યું હતું. 2.51 મિનિટના ટ્રેલરમાં ફિલ્મના તમામ પાત્રોના ચહેરા સામે આવ્યા હતા. (Deepika padukone to cameo in brahmastra) તેમજ રણબીર-આલિયાના ચાહકોમાં ટ્રેલર જોયા પછી (Deepika padukone Entry In brahmastra) પણ, સોશિયલ મીડિયા પર એક અલગ એનર્જી લેવલ જોવા મળી રહ્યું છે. આ સિવાય ટ્રેલરમાં એક સીન જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે પાત્ર શાહરૂખ ખાનનું છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો: દીપિકા પાદુકોણને અચાનક હોસ્પિટલ ખસેડાઈ જાણો શું છે તેની સ્થિતી

'બ્રહ્માસ્ત્ર' સાથે જોડાયેલી એક નવી વાત: વેલ, શાહરૂખ ખાન આ ફિલ્મનો એક ભાગ છે. તેમાં કોઈ શંકા નથી, પરંતુ 'બ્રહ્માસ્ત્ર' સાથે જોડાયેલી એક નવી વાત સામે આવી રહી છે. અહેવાલ છે કે રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં કેમિયો કરતી જોવા મળશે.

શાહરૂખ ખાન રણબીર કપૂરની બીજી ફિલ્મમાં: આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો રોલ નક્કી થઈ ગયો છે, પરંતુ તે રોલ શું હશે તે ટ્રેલરમાં જણાવવામાં આવ્યું નથી. શાહરૂખ ખાન રણબીર કપૂરની બીજી પાર્ટમાં કેમિયો કરતો જોવા મળશે. આ પહેલા તે રણબીરની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ'માં કેમિયો કરતો જોવા મળ્યો હતો.

દીપિકા પાદુકોણ કેમિયો કરતી જોવા મળશે: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'બ્રહ્માસ્ત્ર' વિશે મોટા સમાચાર આવી રહ્યા છે કે, રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણ તેમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ કેમિયો કરતી જોવા મળશે.

સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીએ આ ફિલ્મ માટે હા કહી દીધી છે, પરંતુ તેના વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ, જો એવું થશે, તો તે પહેલીવાર હશે કે હિટ કપલ (રણબીર-દીપિકા) લગ્ન પછી સાથે જોવા મળશે. ફિલ્મ તમાશા (2015) પછી રણબીર-દીપિકા કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી.

આ પણ વાંચો: ટીવી એક્ટર કરણવીર બોહરા સામે મહિલા સાથે છેતરપિંડી કરવાનો ગુનો

કોની શુ ભુમિકા: દીપિકાએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા, ત્યારથી આ જોડી સાથે જોવા મળી નથી. હવે રણબીરે તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે પણ લગ્ન કરી લીધા છે. 'બ્રહ્માસ્ત્ર'ની વાત કરીએ તો આ ફિલ્મ આ વર્ષે 9 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં રણબીર અને આલિયા ઉપરાંત અમિતાભ બચ્ચન, મૌની રોય અને સાઉથ એક્ટર નાગાર્જુન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.