ETV Bharat / entertainment

Subi Suresh Passes Away: પ્રખ્યાત કોમેડિયન સુબી સુરેશનું થયું અવસાન, ફિલ્મ ઉદ્યોગમાં છવાયો શોક

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ફરી એકવાર દુ:ખદ સમાચાર આવ્યા છે. તારીખ 22 ફેબ્રુઆરીએ સાઉથ ફિલમ ઉદ્યોગની અભિનેત્રી સુબી સુરેશનું અવસાન થયું છે. દર્શકોને અભિનેત્રીનો અવાજ ખુબજ પ્રિય હતો. મલયાલમ અભિનેત્રી સુબીએ કારકિર્દીની શરુઆત મિમિક્રી આર્ટિસ્ટ તરિકે કરી હતી.

Subi Suresh Passes Away: પ્રખ્યાત કોમેડિયન સુબી સુરેશનું થયું અવસાન, ફિલ્મ ઉદ્યોગમાં છવાયો શોક
Subi Suresh Passes Away: પ્રખ્યાત કોમેડિયન સુબી સુરેશનું થયું અવસાન, ફિલ્મ ઉદ્યોગમાં છવાયો શોક
author img

By

Published : Feb 22, 2023, 4:00 PM IST

હૈદરાબાદઃ 22 ફેબ્રુઆરીએ કોમેડિયન સુરેશ સુબીનું અવસાન થયું છે. તેઓ લીવર સંબંધિત બિમારીથી પીડિત હતાં. તેમને કોચીનની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ અભિનેત્રીએ બુધવારે 41 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધાં છે. તેમને લોકપ્રિય મલયાલમ કોમેડી શો સિનેમાલાથી ખુબજ ખ્યાતી મેળવી હતી. તેઓ ટેલિવિઝન એન્કર પણ હતાં.

આ પણ વાંચો: Pathaan 1000 Cr Celebration: 'પઠાણ'ની 1000 કરોડની કમાણી પર કરી ઉજવણી, મેગા સેલિબ્રેશન

સુબી સુરેશનું નિધન: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર આવ્યા છે. તાજેતરમાં દક્ષિણના સ્ટાર્સ એસકે ભગવાન, માયલસામી અને જુનિયર એનટીઆરના પિતરાઈ ભાઈ તારક રત્નાના મૃત્યુ પછી, હવે પ્રખ્યાત મલયાલમ અભિનેત્રી સુબીએ પોતાની કારકિર્દીની શરૂઆત મિમિક્રી આર્ટિસ્ટ તરીકે કરી હતી. લોકો સુબી સુરેશના અવાજના દિવાના હતા. જેમણે ટક્સર લહાલા, ગૃહંથન અને ડ્રામા જેવી ફિલ્મોમાં અભિનયથી છાપ છોડી હતી.

કોમેડિયન સુબી સુરેશની કારકિર્દી: સુબીએ માત્ર અભિનેત્રી તરીકે જ નહીં પરંતુ તેની કોમેડી અને ઉત્તમ હોસ્ટિંગથી પણ ચાહકોના દિલ જીતી લીધા હતાં. સુબીએ તેની ફિટનેસને લઈને કોઈ કસર છોડી નથી. જો તમે સુબીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર નાખો તો તમને ત્યાં તેમના વર્કઆઉટના ઘણા વીડિયો પણ જોવા મળશે. સુબીને લોકપ્રિય મલયાલમ કોમેડી શો સિનેમાલાથી ખ્યાતિ મળી હતી. સુબી છેલ્લે બાળકોના શો કુટ્ટી પટ્ટલમમાં જોવા મળ્યાં હતાં. જાણીને નવાઈ લાગશે કે, સુબીએ 41 વર્ષની ઉંમર સુધી પણ લગ્ન નથી કર્યા.

આ પણ વાંચો: Ranbir Kapoor Dance Video: રણબીર કપૂરે શાહરૂખ અને હૃતિકના ગીત પર મનમુકીને કર્યો ડાન્સ, જુઓ અહિં વીડિયો

સાઉથના ફિલ્મ સ્ટાર્સનું અવસાન: વર્ષ 2022 બોલિવૂડ માટે એવો સમય આવી ગયો હતો અને એક પછી એક હિન્દી ફિલ્મ સ્ટાર્સના નિધનના સમાચારે લોકોને ચોંકાવી દીધા હતા. હવે વર્ષ 2023ના પ્રથમ બે મહિના જાન્યુઆરી અને ફેબ્રુઆરી પર નજર કરીએ તો એવું લાગે છે કે, તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે બિલકુલ શુભ નથી. કારણ કે, ચાલુ ફેબ્રુઆરી મહિનામાં જ 8 સાઉથના ફિલ્મ સ્ટાર્સનું અવસાન થયું છે. જેમાં સાઉથ સુપરસ્ટાર જુનિયર NTRના પિતરાઈ ભાઈ તારક રત્નાનું નામ પણ સામેલ છે. સુબી સુરેશ ઉપરાંત ફેબ્રુઆરીમાં મૃત્યુ પામેલા સ્ટાર્સમાં એસકે ભાવગન, માયિલસામી, કે વિશ્વનાથ, ટીવી ગજેન્દ્ર, વાણી જયરામ અને ફિલ્મ એડિટર શ્રી જીજી કૃષ્ણાના નામનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.