ETV Bharat / entertainment

Satish Kaushik and celebs: બોલિવૂડ સેલેબ્સે એક્ટર અને ડિરેક્ટર સતીશ કૌશિકના નિધન પર વ્યક્ત કર્યો શોક - સતીશ કૌશિકને હાર્ટ એટેક

પ્રખ્યાત દિગ્દર્શક અને અભિનેતા સતીશ કૌશિકનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. સતીશ કૌશિકના મૃત્યુના સમાચાર સાંભળીને સેલેબ્સ આઘાતમાં છે. આ દુખદ ઘટના પર ફિલ્મ ઉદ્યોગના અભિનેતા અને અભિનેત્રી શોક વ્યક્ત કરી રહ્યાં છે. કંગના રનૌતથી લઈને મનોજ બાજપેયી સુધીના કલાકારોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.

Satish Kaushik and celebs: બોલિવૂડ સેલેબ્સે એક્ટર અને ડિરેક્ટર સતીશ કૌશિકના નિધન પર વ્યક્ત કર્યો શોક

author img

By

Published : Mar 9, 2023, 1:47 PM IST

મુંબઈઃ બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક અને તેજસ્વી અભિનેતા સતીશ કૌશિક હવે આપણી વચ્ચે નથી. તારીખ 9 માર્ચના રોજ સવારે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું છે. આ આઘાતજનક દુઃખદ સમાચાર સતીશ કૌશિકના ખાસ મિત્ર અને અભિનેતા અનુપમ ખેરે આપ્યા હતા. હોળીની ઉજવણી કર્યા બાદ બીજા દિવસે જ્યારે સેલેબ્સને ખબર પડી કે સતીશ કૌશિક હવે આ દુનિયામાં નથી. ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. સતીશ કૌશિકના નિધનથી ફિલ્મ જગતમાં શોકનું વાતાવરણ છે અને તેઓ ભીની આંખે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

  • जानता हूँ “मृत्यु ही इस दुनिया का अंतिम सच है!” पर ये बात मैं जीते जी कभी अपने जिगरी दोस्त #SatishKaushik के बारे में लिखूँगा, ये मैंने सपने में भी नहीं सोचा था।45 साल की दोस्ती पर ऐसे अचानक पूर्णविराम !! Life will NEVER be the same without you SATISH ! ओम् शांति! 💔💔💔 pic.twitter.com/WC5Yutwvqc

    — Anupam Kher (@AnupamPKher) March 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: Satish Kaushik Passes Away: સતિષ કૌશિકે ગઈકાલે ફિલ્મના સ્ટાર્સ સાથે હોળીનો આનંદ લુટ્યો, આજે બોલિવુડ શોકમાં ગરકાવ

મનોજ બાજપેયી: મનોજ બાજપેયીએ સતીશ કૌશિકના નિધન પર લખ્યું છે કે, ''આ સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો છે. અમારું નુકસાન વધી ગયું છે. તમારા પરિવાર અને મિત્રો પ્રત્યે ઊંડી સંવેદના, તમારી આત્માને શાંતિ મળે સતીશ ભાઈ.''

  • Woke up to this horrible news, he was my biggest cheerleader, a very successful actor and director #SatishKaushik ji personally was also a very kind and genuine man, I loved directing him in Emergency. He will be missed, Om Shanti 🙏 pic.twitter.com/vwCp2PA64u

    — Kangana Ranaut (@KanganaTeam) March 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કંગના રનૌત: બોલિવૂડની ડેશિંગ અભિનેત્રી કંગના રનૌતે ટ્વીટ કર્યું છે કે, ''સવારે આ દુઃખદ સમાચારથી જાગી, તે મારા સૌથી મોટા ચીયરલીડર હતા, તમે ખૂબ સારા, દયાળુ અને સફળ અભિનેતા હોવાની સાથે સાથે ખુશ વ્યક્તિ પણ હતા. કટોકટીમાં તમારી સાથે કામ કરીને ખુશ છું, ઓમ શાંતિ.''

  • When I came to mumbai, Satish ji was the first director I met. He was so warm and humble. Gave few lessons of life that will always stay with me. RIP SIR. Will miss u always @satishkaushik2 💔 pic.twitter.com/KgY0U7jqSs

    — sonu sood (@SonuSood) March 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • I am so shocked to hear the demise of actor-director Satish Kaushik ji, who was always vibrant, energetic and full of life, he will be missed immensely by the film fraternity & millions of admires, My deepest condolences to his family members. #OmShanti.🙏 @satishkaushik2 pic.twitter.com/Q9Sd0M1f28

    — Madhur Bhandarkar (@imbhandarkar) March 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મધુર ભંડારકર: અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરતા બોલિવૂડના દિગ્ગજ દિગ્દર્શક મધુર ભંડારકરે લખ્યું, ''સતીશજીના નિધનના સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો છે. તેઓ હંમેશા ઊર્જાવાન હતા અને જીવન સારી રીતે જીવતા હતા.''

આ પણ વાંચો: Amit Shah Expresses Mourning: દેશના ગૃહ પ્રધાન અમિત શાહે અભિનેતા સતીષ કૌશિકના નિધન પર વ્યક્ત કર્યો શોક

ફરાહ ખાન: સતીશ કૌશિકના નિધન પર શોક વ્યક્ત કરતા પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાને લખ્યું, ''તમારી આત્માને શાંતિ મળે. સતીશજી.''

કીકુ શારદા: કપિલ શર્મા શો ફેમ કોમેડિયન કીકુ શારદાએ સતીશ કૌશિકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અભિનેતાને શ્રદ્ધાંજલિ આપતા કીકુએ લખ્યું, ''આ ખૂબ જ આઘાતજનક છે. તમે કેવા માણસ હતા અને તમારી પ્રતિભા. સર તમને યાદ કરવામાં આવશે. ઓમ શાંતિ.''

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.