ETV Bharat / entertainment

બિપાશા અને કરણની દીકરી દેવી એક મહિનાની થઈ, જુઓ કેવી રીતે ઉજવ્યો જન્મદિવસ - Karan Singh Grovers daughters birthday

બિપાશા બાસુ (Bipasha Basu Daughter) અને કરણ સિંહ ગ્રોવરની દીકરીના આગમન પહેલા જ કપલના ઘરમાં ખુશીનો માહોલ છે. હવે આ કપલ ખુલ્લેઆમ તેમના પિતૃત્વનો સમયગાળો માણી રહ્યું છે. બિપાશા અને કરણે દીકરી દેવીનો એક મહિનાનો જન્મદિવસ (devi basu birthday) ઉજવ્યો.

Etv Bharatબિપાશા અને કરણની દીકરી દેવી એક મહિનાની થઈ, જુઓ કેવી રીતે ઉજવ્યો જન્મદિવસ

author img

By

Published : Dec 13, 2022, 12:44 PM IST

હૈદરાબાદ: બોલીવુડના સુંદર કપલમાંથી એક બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર તારીખ 12 નવેમ્બરે માતા અને પિતા બન્યા છે. લગ્નના 6 વર્ષ બાદ બિપાશા (Bipasha Basu Daughter) એ પુત્રીને જન્મ આપ્યો છે. દંપતીએ પુત્રીનું નામ દેવી બાસુ સિંહ ગ્રોવર રાખ્યું છે. દીકરીના આગમન પહેલા દંપતીના ઘરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે આ કપલ ખુલ્લેઆમ તેમના પિતૃત્વનો સમયગાળો માણી રહ્યું છે. બિપાશા અને કરણે દીકરી દેવીનો એક મહિનાનો જન્મદિવસ ઉજવ્યો (devi basu birthday) છે.

બિપાશા દ્વારા પોસ્ટ: બિપાશાએ દીકરીના એક મહિના થવા પર દેવીના જન્મદિવસની ઉજવણી કરતો એક સુંદર વીડિયો શેર કર્યો, જેમાં લખ્યું, ' દેવી એક મહિનાની થઈ ગઈ, આપ સૌનો આભાર, જેઓ દેવીને પ્રેમ અને આશીર્વાદ મોકલતા રહે છે, અમે ખૂબ આભારી છીએ. દુર્ગા દુર્ગા'. વીડિયોમાં કરણ અને બિપાશા દીકરી દેવીની કેક કાપતા જોવા મળી રહ્યા છે.

તસ્વીરમાં કપલની સુંદરતા: અગાઉ એક તસવીરમાં બિપાશા અને કરણ ખૂબ જ સુંદર અંદાજમાં પોષાક પહેરેલા જોવા મળ્યા હતા. તસવીરમાં આ કપલની સુંદરતા દેખાતી હતી. આ તસવીર શેર કરીને બિપાશાએ પતિ કરણ માટે ખૂબ જ સરસ વાત લખી છે. બિપાશાએ લખ્યું, 'હંમેશા મારો નંબર 1 મારો વ્યક્તિ. મંકીલવ, ન્યૂ પેરેન્ટ્સ'.

ચાહકોને પસંદ આ તસ્વીર: આ સાથે બિપાશાએ શેર કરેલી બીજી તસવીર તેની સામે દુનિયાની તમામ તસવીર ફિક્કી પડી શકે છે. આ તસવીરમાં માતા અને પુત્રીનો સંગમ જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં બિપાશાની લિટલ એન્જલ તેનો અંગૂઠો પકડી રહી છે. આ તસવીર પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. ફોટો શેર કરતી વખતે અભિનેત્રી બિપાશાએ કેપ્શનમાં કંઈ લખ્યું નથી. પરંતુ બેકગ્રાઉન્ડમાં એક 'યુ આર માય સનશાઈન' ગીત વાગી રહ્યું છે.

કરણ અને બિપાશાના લગ્ન: કરણ સિંહ ગ્રોવર અને બિપાસા બાસુ પહેલીવાર વર્ષ 2015માં અલોન ફિલ્મ દ્વારા સાથે આવ્યા હતા. આ ફિલ્મમાં બંને લીડ રોલમાં હતા. શૂટિંગ દરમિયાન બંનેએ ધીમે ધીમે એકબીજાને જોયા અને પછી પ્રેમ થઈ ગયો. કપલ વચ્ચે નિકટતા વધી અને વર્ષ 2016માં આ કપલે 7 ફેરા લીધા હતા. હવે લગ્નના 6 વર્ષ બાદ કપલના ઘરે દીકરીનો જન્મ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.