મુંબઈઃ બિગ બોસ 16ની ફાઈનલ સ્પર્ધા યોજાઈ હતી. આ દરમિયાન આ ફાઈનલ સ્પર્ધામાં રેપર તરીકે ઓળખાતા MC સ્ટેને ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ ગ્રાન્ડ ફાઈનલમાં સ્ટેનની સામે અર્ચના ગૌતમ, શિવ ઠાકરે અને શાલિન ભનોટ હતા. આ 130 દિવસથી વધુની લડાઈ હતી. સ્ટેને ટ્રોફીના મજબૂત દાવેદાર તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. તેમને ગ્રાન્ડ ફાઈનલમાં વિજેતા બનવા બદલ ઈનામ પણ આપવામાં આવ્યુ્ં હતું.
-
The moment, the very moment that changed it all for MC Stan and his fans!
— Voot Select (@VootSelect) February 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations @MCSTAN16 for taking home the #BiggBoss16 trophy!#MCStan #BiggBoss #BiggBoss16Finale #BB16Finale #GrandFinale #BiggBossOnVootSelect #BB16OnVS #BiggBoss24hrsLive #VootSelect pic.twitter.com/OQ53CvnWcy
">The moment, the very moment that changed it all for MC Stan and his fans!
— Voot Select (@VootSelect) February 12, 2023
Congratulations @MCSTAN16 for taking home the #BiggBoss16 trophy!#MCStan #BiggBoss #BiggBoss16Finale #BB16Finale #GrandFinale #BiggBossOnVootSelect #BB16OnVS #BiggBoss24hrsLive #VootSelect pic.twitter.com/OQ53CvnWcyThe moment, the very moment that changed it all for MC Stan and his fans!
— Voot Select (@VootSelect) February 12, 2023
Congratulations @MCSTAN16 for taking home the #BiggBoss16 trophy!#MCStan #BiggBoss #BiggBoss16Finale #BB16Finale #GrandFinale #BiggBossOnVootSelect #BB16OnVS #BiggBoss24hrsLive #VootSelect pic.twitter.com/OQ53CvnWcy
-
Sabse bada fandom is #mcstan ka fandom. And this got proved today. Congrats for winning #BiggBoss16 ... Share your thoughts on his win.#BiggBoss16Finale #MCStanWinTROPHY #MCStan𓃵 #siddharthkannan #sidk pic.twitter.com/15dBeubGSY
— Siddharth Kannan (@sidkannan) February 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sabse bada fandom is #mcstan ka fandom. And this got proved today. Congrats for winning #BiggBoss16 ... Share your thoughts on his win.#BiggBoss16Finale #MCStanWinTROPHY #MCStan𓃵 #siddharthkannan #sidk pic.twitter.com/15dBeubGSY
— Siddharth Kannan (@sidkannan) February 12, 2023Sabse bada fandom is #mcstan ka fandom. And this got proved today. Congrats for winning #BiggBoss16 ... Share your thoughts on his win.#BiggBoss16Finale #MCStanWinTROPHY #MCStan𓃵 #siddharthkannan #sidk pic.twitter.com/15dBeubGSY
— Siddharth Kannan (@sidkannan) February 12, 2023
બિગ બોસ 16 વિજેતા: બિગ બોસ 16નો ગ્રાન્ડ ફાઈનલ આખરે થયો છે. પુણે સ્થિત રેપર MC સ્ટેનને રવિવારે 'બિગ બોસ' સિઝન 16નો વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સ્ટેનનું સાચું નામ અલ્તાફ શેખ છે. તે રિયાલિટી શોમાં વિશાળ ચાહક વર્ગ સાથે આવ્યા હતા. ટ્રોફીની સાથે તેમણે લક્ઝરી કાર અને 31 લાખ રૂપિયાની રોકડ રકમ જીતી હતી.
-
Congratulations #MCStan for winning #BiggBoss16 ❤️ #BiggBoss16Finale #BiggBoss #MCStanBB16Winner pic.twitter.com/A4a28oBSOo
— Akanksha Puri (@akanksha800) February 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations #MCStan for winning #BiggBoss16 ❤️ #BiggBoss16Finale #BiggBoss #MCStanBB16Winner pic.twitter.com/A4a28oBSOo
— Akanksha Puri (@akanksha800) February 12, 2023Congratulations #MCStan for winning #BiggBoss16 ❤️ #BiggBoss16Finale #BiggBoss #MCStanBB16Winner pic.twitter.com/A4a28oBSOo
— Akanksha Puri (@akanksha800) February 12, 2023
જાણો સ્ટેન વિશે: સ્ટેન એક ભારતીય રેપર, ગીતકાર, સંગીત નિર્માતા અને સંગીતકાર છે. વર્ષ 2019માં તેમનું ગીત 'ખુજા મત' રિલીઝ થયા બાદ તે લોકપ્રિય બન્યો હતો. તેઓ પુણેના રહેવાસી છે. જ્યારે તેણે કવ્વાલી ગાવાનું શરૂ કર્યું હતું, ત્યારે તે માત્ર 12 વર્ષના હતા. તેમનો પરિચય તેમના ભાઈ દ્વારા રેપ સંગીત સાથે કરવામાં આવ્યો હતો. રેપિંગ પહેલાં, સ્ટેન બી-બોયિંગ અને બીટબોક્સિંગમાં હતા. 'શેમડી', 'એપ્રિસિયેટ યુ', 'હક સે', 'ફીલ યુ બ્રો' અને 'હિન્દી માતૃભાષા' અને 'રાવસ' જેવા તેમના વન લાઇનર્સે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે.
આ પણ વાંચો: Tiger Shroff Video : 'બડે મિયાં છોટે મિયાં'ના સેટ પર ટાઈગર શ્રોફનું નવું 'વોર્મ અપ'
બિગ બોસની સ્પર્ધા: સ્ટેન ગર્વથી પોતાને 'બસ્તી કા હસ્તી' કહે છે. તે 'બિગ બોસ 16'ના સૌથી લોકપ્રિય ચહેરાઓમાંથી એક છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના 7.7 મિલિયન ફેન ફોલોઈંગ છે. ટોપ 3 સેગમેન્ટમાં પ્રિયંકા ચૌધરીની સ્પર્ધા શિવ ઠાકરે અને એમસી સ્ટેન સાથે કરી રહી હતી. જોકે અંતિમ ત્રણમાં સ્થાન મેળવ્યા બાદ તેને બહાર જવાનો દરવાજો દેખાડવામાં આવ્યો હતો. આ દરમિયાન સલમાને પ્રિયંકાના વખાણ પણ કર્યા હતા. તેણીએ 14 લોકો સાથે સ્પર્ધા કરી અને હસતાં હસતાં બહાર આવી હતી. ટ્રોફીની આટલી નજીક આવવા છતાં તે મનથી મજબૂત હતી.