ETV Bharat / entertainment

Chatrapathi Trailer Release: જોરદાર એક્શન સાથે રિલીઝ થયું 'છત્રપતિ'નું ટ્રેલર, જુઓ અહિં વીડિયો - Chatrapathi Trailer

ટોલીવુડ સ્ટાર બેલમકોંડા શ્રીનિવાસ સ્ટારર ફિલ્મ 'છત્રપતિ'નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. 18 વર્ષ પછી બેલમકોંડા શ્રીનિવાસ અને નુસરત ભરૂચા સાથે આ ફિલ્મ હિન્દીમાં રીમેક કરવામાં આવી છે. બેલમકોંડા સાઈ શ્રીનવાસ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. 'છત્રપતિ' ફિલ્મ આ વર્ષે તારીખ 12 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

જોરદાર એક્શન સાથે રિલીઝ થયું 'છત્રપતિ'નું ટ્રેલર, જુઓ અહિં વીડિયો

author img

By

Published : May 2, 2023, 5:46 PM IST

હૈદરાબાદ: બેલમકોંડા શ્રીનિવાસ અને નુસરત ભરૂચા સ્ટારર ફિલ્મ 'છત્રપતિ'નું ટ્રેલર આજે તારીખ 2જી મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન વી.વી. વિનાયકે કર્યું છે. બેલમકોંડા અને નુસરત ઉપરાંત આ ફિલ્મમાં ભાગ્યશ્રી, શરદ કેલકર, કરણ સિંહ છાબરા પણ છે. આ ફિલ્મ SS રાજામૌલીની તેલુગુ ફિલ્મ 'છત્રપતિ' વર્ષ 2005ની હિન્દી રિમેક છે. જેમાં પ્રભાસ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. 18 વર્ષ પછી બેલમકોંડા શ્રીનિવાસ અને નુસરત ભરૂચા સાથે આ ફિલ્મ હિન્દીમાં રીમેક કરવામાં આવી છે.

આ પણ વાંચો: Palak Tiwari Latest Photos: પલક તિવારીની યલો ડ્રેસમાં સુંદર ઝલક, નિહાળો બિજલી ગર્લની સુંદરતા

છત્રપતિનું ટ્રેલર રિલીઝ: 'છત્રપતિ'ની હિન્દી રિમેક છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. મેકર્સે મંગળવારે 'છત્રપતિ'ની હિન્દી રિમેકનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલરમાં બેલમકોંડા શ્રીનિવાસને હાઈ-ઓક્ટેન એક્શન સિક્વન્સ કરતા જોઈ શકાય છે. મોટા સ્કેલવાળા વિઝ્યુઅલ્સ, પાવરફુલ સ્ટન્ટ્સ, બેલમકોંડા અને નુસરત ભરૂચા વચ્ચેની કેમિસ્ટ્રી, કોરિયોગ્રાફી અને આકર્ષક અપ-ટેમ્પો મ્યુઝિક, સ્ટોરીલાઈન જેવા ઘણા દ્રશ્યો 'છત્રપતિ'ના ટ્રેલરમાં જોઈ શકાય છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર બેલમકોંડા સાઈ શ્રીનવાસ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો: tejasswi prakash photos: તેજસ્વી પ્રકાશ લાલ ડ્રેસમાં 'લાલ મિર્ચી' જેવી દેખાઈ, અભિનેત્રીએ એકથી વધુ વખત આપ્યા હોટ પોઝ

ફિલ્મ સ્ટોરી: ફિલ્મ વિશે છત્રપતિ તેના ઈર્ષાળુ ભાઈ દ્વારા તેના પરિવારથી અલગ થઈ જાય છે. જેના કારણે તે બંધુઆ મજૂર બની જાય છે. માતાને શોધતી વખતે છત્રપતિ પીડિત મજૂરોના ઉદ્ધારક બની જાય છે. જેના કારણે લોકો તેમને મહિસાનો દરજ્જો આપવા લાગે છે. છત્રપતિ ડૉ. જયંતિલાલ ગડા દ્વારા પ્રસ્તુત છે અને PEN સ્ટુડિયો હેઠળ ધવલ જયંતિલાલ ગડા અને અક્ષય જયંતિલાલ ગડા દ્વારા નિર્મિત છે. 'છત્રપતિ' ફિલ્મ આ વર્ષે તારીખ 12 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.