ETV Bharat / entertainment

ફેમસ સિંગર બી પ્રાકને એકસાથે મળ્યા સારા અને ખરાબ સમાચાર, શેર કરી પોસ્ટ

સિંગર બી પ્રાકનો બીજો પુત્ર જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યો છે. (b praak and meera bachan second child dies) સિંગરે સોશિયલ મીડિયા પર એક દર્દનાક પોસ્ટ મૂકી છે.

author img

By

Published : Jun 16, 2022, 9:59 AM IST

ફેમસ સિંગર બી પ્રાકને એકસાથે મળ્યા સારા અને ખરાબ સમાચાર, શેર કરી પોસ્ટ
ફેમસ સિંગર બી પ્રાકને એકસાથે મળ્યા સારા અને ખરાબ સમાચાર, શેર કરી પોસ્ટ

હૈદરાબાદ: તેરી મિટ્ટી અને કુછ ઐસા કર કમાલ જેવા અદ્ભુત ગીતોના સિંગર બી પ્રાકના ઘરેથી દુઃખદ સમાચાર આવ્યા છે. હાલમાં જ સિંગરે સારા સમાચાર આપ્યા હતા કે તે પિતા બનવા જઈ રહ્યો છે, પરંતુ આ દરમિયાન આ ખરાબ સમાચારે બી પ્રાક અને તેના ફેન્સનું દિલ તોડી નાખ્યું છે. બી પ્રાકે સોશિયલ મીડિયા પોસ્ટમાં (B Prak Social Media Post) જણાવ્યું છે કે તેમનો નવજાત પુત્ર જન્મતાની સાથે જ મૃત્યુ (b praak and meera bachan second child dies) પામ્યો હતો.

આ પણ વાંચો: ટીવી એક્ટર કરણવીર બોહરા સામે મહિલા સાથે છેતરપિંડી કરવાનો ગુનો

બી પ્રાકની પીડાદાયક પોસ્ટ: બી પ્રાકે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, 'હું ખૂબ જ દુઃખ સાથે જણાવવા માંગુ છું કે અમારા બીજા બાળકનું નિધન થઈ ગયું છે, તે જન્મની સાથે જ આ દુનિયામાંથી ચાલ્યો ગયો, માતા-પિતા તરીકે અમારા જીવનની આ સૌથી દુઃખદ ઘટના છે. હા, અમે પ્રયત્નો માટે તમામ ડોકટરો અને સ્ટાફનો આભાર માનીએ છીએ, હું દરેકને વિનંતી કરું છું કે આ દુઃખદ સમયમાં અમારી ગોપનીયતાનું ધ્યાન રાખો, દરેકની પ્રાર્થનાની જરૂર છે, તમારો પ્રેમ બી પ્રાક અને મીરા'

પુત્રના મૃત્યુ પછી બી પ્રાક ખૂબ જ દુખી ગયો: બી પ્રાકે 'રાંઝા', 'ફિલહાલ 2', 'મન ભરાયા', 'બારીશ કી જાયે' જેવા ગીતોથી સંગીત ઉદ્યોગમાં ધૂમ મચાવી હતી. બી પ્રાકની પત્નીનું નામ મીરા બચ્ચન છે. આ દંપતીએ આ વર્ષે એપ્રિલમાં સારા સમાચાર આપ્યા હતા કે તેમના ઘરે મહેમાન આવવાના છે, પરંતુ સિંગરની આ ખુશીની ક્ષણ દુ:ખમાં ફેરવાઈ ગઈ, ડિલિવરી પછી તેમના બાળકનું મૃત્યુ થયું અને તેમની બધી ખુશીઓ બરબાદ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: સોનમ કપૂર પછી હવે કિયારા અડવાણીએ દીપિકા પાદુકોણની કરી કોપી, એ જ સ્ટાઈલમાં પહેરી સાડી

બ્રી પ્રાકના લગ્ન: તમને જણાવી દઈએ કે, બી પ્રાક અને મીરા બચ્ચનના લગ્ન 4 એપ્રિલ 2019ના રોજ થયા હતા. આ લગ્નથી બંનેને પહેલેથી જ એક પુત્ર છે, જેનું નામ અદાબ છે. તમને જણાવી દઈએ કે બી પ્રાકે અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી'ના ગીત 'તેરી મિટ્ટી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.