ETV Bharat / entertainment

Ashutosh Gowariker: આશુતોષ ગોવારિકર અભિનય માટે પાછા ફર્યા, વેબ સિરીઝ 'કાલા પાની'ની જાહેરાત

author img

By

Published : Jul 14, 2023, 4:44 PM IST

ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારિકર વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'વેન્ટિલેટર'માં કામ કર્યું હતું. ત્યાર બાદ તેઓ પાછા ફિલ્મમાં અભિનય માટે તૈયર છે. હવે 'જોધા અકબર'ના ડાયરેક્ટર નેટફ્લિક્સના સર્વાઈવલ ડ્રામા વેબ સિરીઝ 'કાલા પાની'માં જોવા મળશે. આ ફિલ્માં મોના સિહં પણ મુખ્ય ભૂમિકામાં છે.

આશુતોષ ગોવારિકર અભિનય માટે પાછા ફર્યા, વેબ સિરીઝ 'કાલા પાની'ની જાહેરાત

મુંબઈ: સ્ટ્રીમિંગ સર્વિસ નેફ્લિક્સે શુક્રવારે તેમની નવી વેબ સિરીઝ 'કાલા પાનીની જાહેરાત કરી છે. આ સર્વાઈવલ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ સાથે આશુતોષ ગોવારીકર અભિનય માટે પાછા ફરી રહ્યાં છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં સેટ થયોલા સિરીઝનમાં અસ્તિત્વની લડાઈ વિશેની સ્ટોરી વર્ણવવમાં આવી છે. એક અભિનેતા તરીકે ગોવારિકર ટેલિવિઝન 'સર્કસ', 'કભી હાં કભી ના' અને 'ચમત્કાર'માં શાહરુખ ખાન સાથે અભિનય કરવા માટે જાણીતા છે.

પાછા ફર્યા ગોવારિકર: ગોવારિકર છેલ્લે પ્રોજેક્ટ વર્ષ 2016માં રિલીઝ મરાઠી ફિલ્મ 'વેન્ટિલેટર'માં જોવા મળ્યા હતા. તેમણે વર્ષ 1993ની 'પેહલા નશા' સાથે દિગ્દર્શક તરીકેની શરુઆત કરી હતી. ત્યાર બાદ ગોવારિકરે 'લગાન', 'સ્વદેશ' અને 'જોધા એકબર' જેવી હિટ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મના વિવેચકોએ વખાણ કર્યા હતા અને વ્યવસાયિક રીતે સફળ ફિલ્મ છે.

સમીર સક્સેનાનું નિવેદન: વર્ષ 2022ની ફિલ્મ 'જાદુગ' પછી બીજી વખત નેટફ્લિક્સ અને પોશમ પા પિક્ચર્સનો 'કાલા પાની' સિરીઝમાં સહયોગ જોવા મળે છે. જાદુગરનું નિર્દેશન કરનાર સમીર સક્સેના ફિલ્મ સાથે સંકડાયેલા છે. તેઓ પ્રેજેક્ટ પર સહ નિર્દેશક તરીકે સેવા આપે છે. સક્સેનાએ જણાવ્યું હતું કે, ''કાલા પાની એ ભારતીય સ્ટોરી કહેવાની એક તાજી અન અજાણી શૈલીની શોધ કરે છે.''

કાલા પાણી સ્ટોરી: સક્સેનાએ આગળ વધુમાં જણાવ્યું હતું કે, ''આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે, જેઓ પ્રકૃતિક કોપથી બચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વિશાળ સમુદ્રની વચ્ચે હજાર કિલોમીટર દુર છે. જ્યાં માનવ અને પ્રકૃતિ વચ્ચેની આ અદ્રશ્ય લડાઈમાં તેઓ તેમની નિયતી શોધે છે. એકબીજા સાથે જ નહિં પરંતુ પ્રર્યાવરણ સાથે પણ ગુંથાયેલા છે.''

ફિલ્મની સ્ટાર કાસ્ટ: કાલા પાણી અમિત ગોલાણી દ્વરા નિર્દેશિત છે, જેઓ સક્સેના, બિસ્વપત સરકાર અને સૌરભ ખન્ના સાથે પ્રોડ્યુસ કરે છે. ગોવારીકરની સાથે આ કાલા પાણીમાં મોના સિંહ, સુકાંત ગોયલ, આરુશિ શર્મા, રાધિકા મલ્હોત્રા, વિકાસ કુમાર, ચિન્મય માંડલેકર અને પૂર્ણિમા ઈન્દ્રજીથનો પણ સમાવેશ થાય છે.

  1. Mission Impossible: મિશન: ઈમ્પોસિબલની કમાણી, બીજા દિવસે ભારતમાં બિઝનેસમાં થયો ઘટાડો
  2. Yrf Spy Universe: યશ રાજની સ્પાય યુનિવર્સમાં આલિયા ભટ્ટની એન્ટ્રી, એક્શન અવતારમાં જોવા મળશેે
  3. Chandlo Trailer: કાજલ ઓઝા માનવ ગોહિલ અભિનીત ફિલ્મ 'ચાંદલો'નું ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.