ETV Bharat / entertainment

Anushka Sharma and Sakshi: અનુષ્કા શર્મા અને સાક્ષી આસામની એક જ સ્કૂલમાં ભણતા હતા, જુઓ વાયરલ તસવીર - ધોની વિરાટની પત્નીની તસવીરો વાયરલ

ક્રિકેટ જગતના પ્રખ્યાત મહેન્દ્ર સિંહ ધોની અને પાવરફુલ ક્રિકેટર વિરાટ કોહલી આ બન્નેની પત્ની એક જ શાળામાં ભણતી હતી. બંને નાનપણની સહેલી છે. હવે IPL 16 સમાપ્ત થયા પછી તેમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તમે પણ તસવીર જોઈ થઈ જશો આશ્ચર્યચકિત.

અનુષ્કા શર્મા અને સાક્ષી આસામની એક જ સ્કૂલમાં ભણતા હતા, જુઓ વાયરલ તસવીર

author img

By

Published : May 31, 2023, 4:40 PM IST

મુંબઈઃ બોલિવુડ અને ક્રિકેટનો સંબંધ સદીઓ જૂનો છે. હવે કેટલીક એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે દર્શાવે છે કે જોડી ખરેખર ઉપરથી નક્કી કરવામાં આવી છે અને તમારા નસીબમાં જે લખ્યું છે તે કોઈ છીનવી શકશે નહીં. વાસ્તવમાં IPL 16 ના અંત પછી મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી જેવા બે દિગ્ગજ સ્ટાર ક્રિકેટરોની પત્નીઓ સોશિયલ મીડિયા પર બાળપણના મિત્રો છે. અનુષ્કા શર્મા અને સાક્ષી એક જ સ્કૂલમાં સાથે ભણ્યા હતા.

અનુષ્કા સાક્ષીની તસવીર: ચાહકોને આ વિશે ત્યારે ખબર પડી જ્યારે અનુષ્કા અને સાક્ષીની બાળપણ અને સ્કૂલના દિવસોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. વાસ્તવમાં અનુષ્કા શર્માના પિતા એક રિટાયર્ડ કર્નલ છે અને જ્યારે અનુષ્કા નાની હતી ત્યારે તે આસામમાં પોસ્ટેડ હતી. અહીં અનુષ્કા અને સાક્ષી એક જ સ્કૂલમાં સાથે ભણતા હતા. સાક્ષી પહેલા અહીં ભણતી હતી અને અનુષ્કાને પાછળથી એડમિશન મળ્યું હતું. સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ અનુષ્કાએ મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો અને પછી બોલિવૂડમાં પ્રવેશ કર્યો.

ધોની વિરાટની પત્ની: સાક્ષીએ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યા પછી એક હોટલમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ધોની આ હોટલમાં સાક્ષીને મળ્યા હતા અને અહીંથી જ ધોનીએ સાક્ષીને પોતાનું દિલ આપ્યું હતું. ધોનીએ તારીખ 4 જુલાઈ 2010ના રોજ સાક્ષી સાથે લગ્ન કર્યા અને વિરાટ અને અનુષ્કાએ તારીખ 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટાલીમાં ખાસ મહેમાનોની વચ્ચે લગ્ન કર્યા હતાં. ત્યારબાદ દિલ્હી અને મુંબઈમાં સંબંધીઓ સહ બોલિવૂડ સેલેબ્સ માટે ખાસ રિસેપ્શનનું આયોજન કર્યું હતું.

  1. KK 1st Death Anniversary: સિંગર કેકેએ આ 5 કારણોસર ગુમાવ્યો જીવ, જુઓ વીડિયો
  2. Godhra Kand: ગોધરા કાંડ પર બની ફિલ્મ, આ પાંચ ફિલ્મોમાં ગુજરાતના રમખાણોનો ઉલ્લેખ
  3. Attend Bhasmarti: 'જરા હટકે જરા બચકે'ની રિલીઝ પહેલા, સારા અલી ખાને લખનૌમાં ભોલેનાથના દર્શન કર્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.