ETV Bharat / entertainment

Allu Arjun In SRK Jawan: SRKની 'જવાન'થી બોલિવૂડમાં સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનની એન્ટ્રી, હવે થશે ધમાલ - અલ્લુ અર્જુન જવાન

સાઉથના સ્ટાર અલ્લુ અર્જુનની બોલિવૂડમાં એન્ટ્રી થવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટસ્ અનુસાર શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન'માં અલ્લુ અર્જુન કેમિયો કરતો જોવા મળશે. 'પઠાણ' ફિલ્મમાં સલમાન ખાન કેમિયો કરતા જોવા મળ્યાં હતાં. આ સાથે પઠાણ ફિલ્મે ઈતિહાસ રચ્યો છે. હવે 'જવાન' ફિલ્મમાં અલ્લુ અર્જુનની એન્ટ્રી થતા ધમાલ થશે.

Allu Arjun in SRK Jawan: SRK 'જવાન'થી બોલિવૂડમાં સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનની એન્ટ્રી, હવે થશે ધમાલ

author img

By

Published : Feb 13, 2023, 3:19 PM IST

હૈદરાબાદ: શાહરુખ ખાનની ફિલ્મ પઠાણે થિયેટરોમાં ધુમ મચાવી છે. આ ઉપરાંત ફિલ્મ બોકસ્ ઓફિસ પર 900 કરોડથી પણ વધુની કમાણી કરી છે. હવે શાહરુખે પઠાણના નામથી જોરદાર એન્ટ્રી કરી છે. ત્યારે હવે શાહરુખની નજર 'જવાન' ફિલ્મ પર છે. શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ'માં સલમાન ખાન કેમિયો કરતા જવા મળ્યા હતા. આ સાથે પઠાણે નવો રેકોર્ડ બનાવી ઈતિહાસ રચ્યો છે. એવી જ રિતે હવે શાહરુખ ખાનની બીજી ફિલ્મ જવાનમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન કેમિયો કરતા જોવા મળશે. અલ્લુ અર્જુન SRKની ફિલ્મ જવાનથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહયો છે. હવે બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થશે ધમાલ.

આ પણ વાંચો: Kiss Day 2023: શાહિદ કિયારાની 'કબીર સિંહ' કિસિંગ સીન્સથી ભરેલી છે, 'કિસ ડે' પર જુઓ રોમાંસ ફિલ્મ

ફિલ્મ જવાનમાં કેમયો અલ્લુ અર્જુન: શાહરૂખ ખાન 'પઠાણ' સાથે 4 વર્ષ પછી મોટા પડદા પર પાછો ફર્યો હતો અને તેને આ ફિલ્મથી ઘણી આશા હતી. ફિલ્મ 'પઠાણ' શાહરૂખ ખાનની અપેક્ષાઓ પર ખરી ઉતરી અને હિન્દી સિનેમામાં અભિનેતાના ડૂબતા સ્ટારડમને પુનર્જીવિત કરી છે. 'પઠાણ'ની સફળતા બાદ 57 વર્ષના શાહરૂખને ફરી એકવાર કામ માટે ઉર્જા મળી છે અને હવે તે 'જવાન' ફિલ્મથી વધુ એક ધમાકેદાર ધમાકો કરવા જઈ રહ્યો છે.

ફિલ્મ જવાનમાં અલ્લુ અર્જુન: આ ફિલ્મના ટીઝરે પહેલાથી જ 'કિંગ ખાન'ના ચાહકોને ખૂશ કરી દીધા છે અને આ ફિલ્મ માટે તેમની ઉત્તેજનાનું સ્તર ખૂબ જ વધી રહ્યું છે. 'જવાન' ફિલ્મ સાઉથના પ્રખ્યાત યુવા દિગ્દર્શક અરુણ કુમાર ઉર્ફે એટલી કુમાર બનાવી રહ્યા છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે.શાહરૂખ ખાનની મેગા એક્શન અને થ્રિલર ફિલ્મ 'જવાન'માં તેની એન્ટ્રી થવાની છે. આ ફિલ્મમાં તે કેમિયો કરતો જોવા મળશે. જો ખરેખર આવું થશે તો તે ભારતીય બોક્સ ઓફિસ પર હિન્દી અને દક્ષિણ ફિલ્મ ઉદ્યોગનો ડબલ ધડાકો હશે.

આ પણ વાંચો: Kiss Day 2023: 'કર્મા' ફિલ્મમાં કિસિંગ સીન 4 મિનિટ સુધી ચાલતા થયો હતો મોટો વિવાદ, જુઓ આ

જવાન ફિલ્મ ડેટ: જો રિપોર્ટ્સનું અનુસાર તો એટલીએ અલ્લુનો રોલ પણ લખ્યો છે અને હવે તે માત્ર અલ્લુ અર્જુનની હાની રાહ જોઈ રહ્યો છે. એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'જવાન' એક પાન ઈન્ડિયા ફિલ્મ છે, જે હિન્દી સિવાય તેલુગુ, કન્નડ, મલયાલમ અને તમિલ ભાષાઓમાં તારીખ 2 જૂન 2023ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે સાઉથની સુપરહિટ અભિનેત્રી નયનતારા જોવા મળશે. સાઉથ એક્ટર વિજય સેતુપતિ નેગેટિવ રોલમાં હશે. ફિલ્મ 'દંગલ' ફેમ અભિનેત્રી સાન્યા મલ્હોત્રા પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હવે ચાહકો માત્ર રાહ જોઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.