ETV Bharat / entertainment

આલિયા ભટ્ટ અને રણબીરે પ્રથમ રાજકુમારીનું કર્યું સ્વાગત, કપૂર પરિવારમાં ખૂશીની લહેર - આલિયા રણબીરના બાળકના જન્મના સમાચાર

બોલિવૂડ સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર એક બાળકીના માતા-પિતા બન્યા (Alia Bhatt Ranbir Kapoor baby birth) છે. આલિયા અને રણબીરે રવિવારે મુંબઈમાં તેમની રાજકુમારીનું (alia bhatt delivers baby girl) સ્વાગત કર્યું.

મુંબઈમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પ્રથમ રાજકુમારીનું કર્યું સ્વાગત

author img

By

Published : Nov 6, 2022, 2:02 PM IST

હૈદરાબાદ: તારીખ 14 એપ્રિલના રોજ લગ્ન કરનાર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તારીખ 6 નવેમ્બરના રોજ તેમની પ્રથમ બાળકીનું (Alia Bhatt Ranbir Kapoor baby birth)) સ્વાગત કર્યું છે. બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે મુંબઈની હેન રિલાયન્સ હોસ્પિટલમાં બાળકીને (Bollywood Couple Ranbir Alia) જન્મ આપ્યો છે. આ દંપતી રવિવારે સવારે તેમના ડી-ડે માટે મુંબઈના ગિરગાંવની H.N. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં પહોંચ્યાં હતાં. રવિવારે મુંબઈમાં તેમની રાજકુમારીનું (alia bhatt delivers baby girl) સ્વાગત કર્યું.

બાળકીનું સ્વાગત: સ્ટાર કપલ આલિયા અને રણબીરે તેમના પ્રથમ બાળકનું એક સાથે સ્વાગત કર્યું. મુંબઈની એક હોસ્પિટલમાં બોલિવૂડ બાળકીના આગમનને લઈને રવિવારે અનેક અટકળો વહેતી થઈ હતી. બ્રહ્માસ્ત્ર દંપતી ફિલ્મ સ્ટાર દંપતિ સર HN રિલાયન્સ હોસ્પિટલ પહોંચ્યું હતું. બોલિવૂડ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, જેમણે તારીખ 14 એપ્રિલ 2022માં મુંબઈના બાંદ્રા સ્થિત ઘરે લગ્ન કર્યાં હતાં. તેઓ તેમના પ્રથમ બાળકીના આગમનથી ખુશ છે.

સરપ્રાઈઝ: બોલિવૂડ સ્ટાર કપલ આલિયા ભટ્ટે આ વર્ષે જૂનમાં તેમની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી, તેમના લગ્ન થયા હતા. તેમના લગ્નના માત્ર 2 મહિના પછી, આ કપલે તેમના ચાહકોને સરપ્રાઈઝ આપી હતી. જેમાં હવે એને ત્યાં બેબીગર્લનો જન્મ થયો છે.

ચાહકો આપી શુભેચ્છા: જ્યારથી દંપતીએ તેમની ગર્ભાવસ્થાની જાહેરાત કરી ત્યારથી, ચાહકો કપૂર પરિવાર તરફથી સારા સમાચારની રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત બાળકના આગમન સાથે ચાહકોના આનંદની કોઈ સીમા નથી. ફેન્સ ફેવરિટ કપલને અભિનંદન આપી રહ્યા છે.

ફિલ્મ સફળ રહીઃ દરમિયાન, વર્ક ફ્રન્ટ પર, આલિયા અને રણબીર તાજેતરમાં સાયન્સ-ફાઇ એક્શન ફિલ્મ બ્રહ્માસ્ત્ર ભાગ 1- શિવમાં સાથે જોવા મળ્યા હતા. જેણે પ્રેક્ષકોનો જંગી પ્રતિસાદ મેળવ્યો હતો. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ મુખ્ય ભૂમિકામાં હતા. બ્રહ્માસ્ત્ર હવે OTT પ્લેટફોર્મ Disney+ Hotstar પર સ્ટ્રીમ થઈ રહી છે.

રણબીરની આગામી ફિલ્મ: રણબીર હવે પછી દિગ્દર્શક લવ રંજનની આગામી અનટાઈટલ્ડ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે અને દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાની ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ 'એનિમલ'માં રશ્મિકા મંદન્ના, અનિલ કપૂર અને બોબી દેઓલ સાથે જોવા મળશે. બીજી તરફ આલિયા આગામી સમયમાં રણવીર સિંહ, ધર્મેન્દ્ર અને જયા બચ્ચન સાથે ડિરેક્ટર કરણ જોહરની 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.