ETV Bharat / entertainment

Adipurush: 'આદિપુરુષ'ના મેકર્સની મોટી જાહેરાત, ભગવાન હનુમાન માટે દરેક થિયેટરમાં 1 સીટ અનામત રાખવી - દરેક થિયેટરમાં 1 સીટ અનામત

તારીખ 6 જૂનના રોજ 'આદિપુરુષ'ના ફિલ્મ નિર્માતાઓએ ભગવાન હનુમાન માટે દરેક થિયેટરમાં 1 સીટ અનામત રાખવાની જાહેરાત કરી છે. પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' તારીખ 16 જૂનના રોજ વૈશ્વિક સ્તરે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. આ સાથે દર્શકોમાં ફિલ્મ જોવા માટેની ઉત્સુકતા ખુબજ વધી ગઈ છે.

'આદિપુરુષ'ના મેકર્સેની મોટી જાહરેતા, ભગવાન હનુમાન માટે દરેક થિયેટરમાં 1 સીટ અનામત રાખવી

author img

By

Published : Jun 6, 2023, 3:33 PM IST

Updated : Jun 6, 2023, 5:50 PM IST

હૈદરાબાદ: 'આદિપુરુષ'ના ફિલ્મ નિર્માતાઓએ કરી મોટી જાહેરાત. પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન અભિનીત 'આદિપુરુષ' ફિલ્મ તારીખ 16 જૂનના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે ટ્વિટર પર હાલમાં આ ફિલ્મને લઈ મેકર્સ દ્વાર મોટી જાહેર કરાઈ છે કે, દરેક થિયટરોમાં 1 સીટ ભગવાન હનુમાજી માટે અનામત રાખવી. 'આદિપુરુષ' ફિલ્મ જોવા માટે દર્શકો ખૂબજ ઉત્સુક છે.

ફિલ્મ નિર્માતાની જાહેરાત: આ સાથે ફિલ્મ નિર્માતાઓએ ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે, દરેક થિયેટરમાં 1 સીટ ભગવાન હનુમાન માટે સમર્પિત કરવી. શ્રી હનુમાન પ્રત્યે લોકોની આસ્થાની ઉજવણી કરવામના હેતુથી ફિલ્મ સ્ક્રીનિંગ દરમિયાન દરેક થિયેટરમાં 1 સીટ રામાના પરમ ભક્ત શ્રી હનુમાન માટે થિયોટરોમાં એક સીટ અનામત રાખવાની જાહેરાત કરાઈ છે. હવે આદિપુરુષ ફિલ્મનું પ્રમોશન શરુ થઈ ગયું છે.

ફિલ્મ રિલીઝ ડેટ: આ સાથે વૈશ્વિક સ્તરે સિનેમાઘરોમાં ફિલ્મ તારીખ 16 જૂનના રોજ રિલીઝ થશે. તારીખ 3 જૂનના રોજ ફિલ્મ નિર્માઓએ જાહેરાત કરી હતી કે આદિપુરુષ ફિલ્મનું એક્શન ટ્રેલર રિલીઝ કરવામાં આવશે. આદિપરુષ ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાવ જેવા મોટા કલાકારો સામેલ છે. આ દરમિયાન પ્રભાસ રામની ભૂમિકામાં, કૃતિ સેનન સીતાની ભૂમિકામાં અને સૈફ અલી ખાન લંકેશની ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મની સ્ટારકાસ્ટ: આદિપુરુષ ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત છે. આ ફિલ્મ વાલ્મિકી દ્વારા લખાયેલ રામાયણ પર આધારિત છે. આ ઉપરાંત ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર અને ઓમ રાઉ દ્વારા ઉત્પાદિત ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સહિત સન્ની સિંહ, દેવદત્ત નાગે, વત્સલ, સોનાલ ચૌહાણ અને તૃપ્તિ તોરાડમલ સામેલ છે.

  1. Swara Bhaskar: સ્વરા ભાસ્કરે આપી ગુડ ન્યૂઝ, પતિ ફહાદ અહેમદ સાથે બેબી બમ્પની તસવીરો શેર કરી
  2. Sunil Dutt Birth Anniversary: પિતાની જન્મજયંતિ પર સંજય દત્ત પ્રિયા દત્તે પાઠવી શુભેચ્છા, તસવીર કરી શેર
  3. Lust Stories 2 Teaser: 'લસ્ટ સ્ટોરીઝ 2'માં તમન્ના ભાટિયા અને વિજય વર્માનો રોમાન્સ, ટીઝર રિલીઝ

Last Updated : Jun 6, 2023, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.