ETV Bharat / entertainment

Thalapathy Vijay: થલાપતી વિજયે ટ્રાફિક નિયોમનું કર્યું ઉલ્લંઘન, 500 રુપિયાનો દંડ ફટકાર્યો - થલાપતિ વિજયે લાલ ટ્રફિક નિયમો તોડ્યા

તમિલ ફિલ્મના પ્રખ્યાત અભિનેતા થલાપતી વજિય ચેન્નાઈમાં કાર લઈને ગયા હતા. અભિનેતા ચેન્નમાં પનૈયુર ખાતે મક્કલ ઈયક્કમ જિલ્લાના પ્રશાસકોને મળવા ગયા હતા. અભિનેતાની કારને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 500 રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. થલાપતી વિજયે તાજેતરમાં જ 'લિયો' ફિલ્મનો ભાગ પુરો કર્યો હતો.

તમિલ અભિનેતા વિજયની કારને 500 રુપિયાનો દંડ, ટ્રાફિક નિયોમનું કર્યું ઉલ્લંઘન

author img

By

Published : Jul 12, 2023, 4:07 PM IST

ચેન્નઈ: તમિલ ફિલ્મના ફેમસ અભિનેતા થલાપતિ વિજયે હદ વટાવી દીધી હતી. ચેન્નઈમાં કાર ડ્રાઈવ કરતી વખતે અભિનેતાએ ટ્રાફિક સિગ્નલોનું પાલન કર્યું ન હતું. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો. વિજય તમિલ ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે. આ સાથે તેમના ચાહકો તમલિ સિવાય કેરળમાં પણ છે. અભિનેતા ચેન્નમાં પનૈયુર ખાતે મક્કલ ઈયક્કમ જિલ્લાના પ્રશાસકોને મળવા ગયા હતા.

અભિનેતાએ ટ્રાફિક નિયમો તોડ્યા: 'લિયો' એક્ટર નીલંગરાઈ સ્થિત તેમના નિવાસસ્થાનેથી તેમની પનૈયુર ઓફિસમાં આવ્યા હતા. પનૈયુરમાં વરિસુ સ્ટારના મોટી સંખ્યામાં ચોહકો છે. આ વિસ્તારમાં તેમણે ટ્રાફિકના નિયોમો તોડ્યાં હતાં. અક્કરાઈ જંક્શન પાસે બધા સાધનો ટ્રાફિક સિન્ગલને લઈ રોકાયા હતા. પરંતુ કાર લઈ વિજયે ટ્રાફિકનું ઉલ્લંઘન કરતા જંકશન ક્રોસ કર્યું હતું. જે વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અભિનેતાને ફટકાર્યો દંડ: નિયમોનું તોડ્યા બાદ ટ્રાફિક પોલીસે અભિનેતાની કરાને 500 રુપિયાનો દંડ ફટકાર્યો હતો. આગઉ પણ અભિનેતા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી ચુક્યા છે. તેમણે વર્ષ 2022માં તેમના કારના અરીસા પર બ્લેક સ્ટીકરો લગાવ્યાં હતાં. ત્યારે પણ તેમને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. અભિનેતાએ તાજેતરમાં જ તેમની 'લિયો' ફિલ્મનો ભાગ પુરો કર્યો હતો.

અભિનેતાનો આગામી પ્રોજેક્ટ: 'લિયો' ફિલ્મ કનાગરાજના નિર્દેશનમાં બની છે. આ ફિલ્મ તારીખ 19 ઓક્ટોમ્બરે પુજાના રજાના દિવસે રિલીઝ થશે. ફિલ્મમાં સંજય દત્ત અને ત્રિશા પણ કામ કરી રહ્યાં છે. ત્યાર બાદ અભિનેતા 'માનાડુ' ફેમ વેંક્ટ પ્રભુના નિર્દેશનમાં કામ કરશે. તાજેતરમાં અભિનેતા વિજયે ધોરણ 10 અને 12 માં 3 ટોપર્સને મતવિસ્તાર મુજબ પ્રમાણપત્રો આપ્યા હતા. આ સાથે વિશેષ ઈનામની રકમ પણ આપી હતી. તેઓ ટૂંક સમયમાં મક્કમ ઈયક્કમ જિલ્લાના પ્રશાસકને પણ મળશે.

  1. Mouni Roy: મૌની રોય એરપોર્ટ પર પાસપોર્ટ શોધી રહી હતી, ચાહકે કહ્યું- 'નાગીન હો કીસકા ડર'
  2. Song Lili Lemdi Re: હિતુ નોડિયા-મોના થિબાએ 'લીલી લીંબડી રે' સોંગ પર કર્યો જોરદાર ડાન્સ, જુઓ વીડિયો
  3. Bollywood Film Remakes: 1970ના દાયકાની ક્લાસિકલ ફિલ્મ બાવર્ચી, મિલી અને કોશિસની બનશે રિમેક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.