ETV Bharat / entertainment

રુસો બ્રધર્સને આમિર ખાને ગુજરાતી વાનગીઓ જમાડી

રુસો બ્રધર્સ હાલમાં તેમના Netflix ના પ્રોજેક્ટ ' ધ ગ્રે મેન ' ના પ્રમોશનલ ટૂર (Promotional tour of The Gray Man) માટે ભારતમાં છે અને બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને તેમની સાથે ખૂબસુરત સાંજ વિતાવી હતી.

રુસો બ્રધર્સને આમિર ખાને ગુજરાતી વાનગીઓ જમાડી
રુસો બ્રધર્સને આમિર ખાને ગુજરાતી વાનગીઓ જમાડી
author img

By

Published : Jul 22, 2022, 1:38 PM IST

મુંબઈ: આમિરે બુધવારે રાત્રે ભાઈઓ અને ધનુષ સાથે ' ધ ગ્રે મેન'ના(Promotional tour of The Gray Man) કેટલાક અન્ય સભ્યોને તેના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું (Aamir Khan invited for dinner) હતું. મળતી માહિતી મુજબ, આમિરે તમામ મહેમાનોને ગુજરાતી વાનગીઓ ખવડાવી હતી.

આ પણ વાંચો: જાણો 400-500 નહીં, આટલા કરોડમાં બનશે ફિલ્મ 'રામાયણ'

ગુજરાતના રસોઇયા: તેના મહેમાનોને ગુજરાતી ભોજનની સ્વાદ ચખાડવા માટે, આમિરે ગુજરાતના વિવિધ ભાગોમાંથી વિવિધ રસોઇયાઓને આમંત્રિત કર્યા હતા જેઓ વિવિધ પરંપરાગત વાનગીઓ બનાવવાના નિષ્ણાંત છે. રસોઇયાઓમાં સુરતના પાપડ લુવા પટોડી, તુવેર લિફાફા અને કાંદ પુરી બનાવવામાં નિષ્ણાત, સુરેન્દ્રનગરમાંથી ફાફડા અને જલેબી બનાવનારા અને સુતરફેની માટે ખંભાતના રસોઇયાનો સમાવેશ થાય છે.

ધ ગ્રે મેનમાં મુખ્ય ભૂમિકા: આમિરની પૂર્વ પત્ની કિરણ રાવ પણ આ ગેટ-ટુગેધરમાં જોડાઈ હતી. ઇન્ટરનેટ પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં આમિર અને કિરણ રુસો બ્રધર્સ અને ધનુષ સાથે પોઝ આપતા જોવા મળે છે, જે ' ધ ગ્રે મેન'માં મુખ્ય ભૂમિકા ભજવે છે .

આ પણ વાંચો: લાઈગરનું બહુપ્રતીક્ષિત ટ્રેલર રિલીઝ, જૂઓ દમદાર ટ્રેલર

વર્ક ફ્રન્ટની વાત કરીએતો: તેના વર્ક ફ્રન્ટની વાત કરીએતો આમિર તેની ફિલ્મ ' લાલ સિંહ ચઢ્ઢા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે', જે અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત છે. લાલ સિંહ ચઢ્ઢા ' એ એકેડેમી એવોર્ડ વિજેતા 1994ની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પનું સત્તાવાર હિન્દી રૂપાંતરણ છે, જેમાં ટોમ હેન્ક્સ મુખ્ય ભૂમિકામાં હતા. તે આ વર્ષે 11 ઓગસ્ટે રિલીઝ થવાની છે. કરીના કપૂર અને મોના સિંહ પણ આ ફિલ્મમાં ભૂમીકા ભજવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.