ETV Bharat / elections

વડોદરા બેઠક પર ભાજપના રંજનબેન ભટ્ટના આ 19,049 મત કેમ છે મહત્વના ! મોદીએ પણ લેવી પડશે નોંધ

વડોદરાઃ મધ્ય ગુજરાતની વડોદરા લોકસભા બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. આ ચૂંટણીનુ પરિણામ નોંધપાત્ર છે. કારણ કે, પરિણામોના આંકડા જોતા આ લોકસભાનાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે કુલ 8,83,719 મત મેળવ્યા છે. પણ તેમના 19049 મત ખૂબ જ મહત્વના છે. જેને નરેન્દ્ર મોદી પણ નજર અંદાજ નહી કરી શકે.

વડોદરા બેઠક પર ભાજપના રંજનબેન ભટ્ટના આ 19,049 મત કેમ છે મહત્વના ! મોદીએ પણ લેવી પડશે નોંધ
author img

By

Published : May 24, 2019, 2:24 PM IST

2014 કરતાં 2019ની ભાજપની જીત વધુ શાનદાર અને જબરદસ્ત છે. ભાજપના ઉમેદવારોની જીતમાં મોદી મેજીક અને પ્રતિભાનો સિંહફાળો છે. આ વચ્ચે વડોદરા બેઠકનું પરિણામ નરેન્દ્ર મોદી સહિત અમિત શાહ અને ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ ધ્યાનમાં લેવુ પડશે. કારણ કે, વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે નરેન્દ્ર મોદીનો 2014નો વિક્રમ તોડી નાંખ્યો છે. હાલમાં સર્વત્ર અમિત શાહે ગાંધીનગર બેઠક પર લાલકૃષ્ણ અડવાણીનો રેકોર્ડ તોડયો છે તેની ચર્ચા વચ્ચે વડોદરા બેઠકની પણ વાત કરવા જેવી છે. 2014માં નરેન્દ્ર મોદીને આ લોકસભા પર 8,45,464 મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીને 2,75,336 મત મેળવી હતી. મોદી 5,70,128 લીડથઈ જીત્યા હતા. આ સાથે તેઓ વારાસણી બેઠક પરથી જીત્યા હોવાથી વડોદરા બેઠક ખાલી કરી હતી. પેટાચુંટણીમાં રંજનબેન વિજેતા બન્યા હતાં.

પરંતુ 2019માં ભાજપના રંજનબેન ભટ્ટે નવી જ સિધ્ધી પોતાના નામે કરી છે. પરિણામ પર નજર ફેરવતા રંજનબેનને કુલ 8,83,719 એટલે કે 72.30 ટકા મત મળ્યા હતાં. તો તેની સામે પ્રશાંત પટેલને 2,94,542 એટલે કે 24.10 ટકા મત મેળવ્યા હતાં. રંજનબેને 5,89,177 મતની જંગી લીડથી પોતાની જીત નોંધાવી હતી. 2014ના નરેન્દ્ર મોદીની સરખામણીમાં 2019માં રંજનબેન ભટ્ટે 19,049 મત વધારે મેળવ્યા હતા. આ રીતે મોદીની લીડ કરતા મોટી લીડ મેળવી નવી ઉપલબ્ધી અંકિત કરી છે. તો વડોદરા લોકસભામાં આવતી તમામ વિધાનસભા બેઠકો ઉપર પણ સરસાઈ મેળવી હતી જે આ પ્રમાણે છે.

વિધાનસભા બેઠક પ્રમાણે ભાજપની લીડ
બેઠક ભાજપ કોંગ્રેસ લીડ
ડભોઈ 1,00,698 47,884 52,814
કરજણ 88,488 42,412 46,076
સાવલી 1,00,725 40,882 59,843
વાઘોડિયા 1,14,428 39,414 75,014
પાદરા 1,11,809 47,269 64,540

વડોદરા જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક દીઠ ભાજપ કોંગ્રસને કેટલા મત મળ્યા

વડોદરા લોકસભા બેઠક પર ફરી એક વાર ભગવો લહેરાયો છે. વડોદરા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેન ફરી જંગી મતો મેળવી વડોદરા લોકસભા બેઠક પર જીત મેળવી હતો..જોકે વડોદરાએ ભારતીય જનતા પાર્ટી માટે ગઢ માનવામાં આવે છે. વર્ષ ૨૦૧૪માં પણ દેશના વડાપ્રધાન વડોદરા બેઠક પર ચુંટણી લડી જીત મેળવી હતી. વડોદરા જિલ્લામાં પાંચ વિધાનસભા દીઠ મત જોઇએ તો ભાજપને તમામ પાંચ સીટ પરથી જંગી લીડ મળી છે. વડોદરા જિલ્લાની પાંચ વિધાનસભા સીટ ત્રણ લોકસભા સીટમાં વહેંચાયેલી છે. વિધાનસભા મત વિસ્તાર દીઠ ભાજપ અને કોંગ્રેસના આંકડા પર એક નજર

(૧) ડભોઇ વિધાનસભા ડભોઈ વિધાનસભા મત વિસ્તાર છોટાઉદેપુર લોકસભા સીટ હેઠળ આવે છે. આજે ચુંટણી પરિણામમાં ભાજપને ૧,૦૦,૬૯૮ મત અને કોંગ્રેસને ૪૭,૮૮૪ મત મળતાં ભાજપને ૫૨,૮૧૪ મતની લીડ મળી છે.

(૨) કરજણ વિધાનસભા ભરૃચ લોકસભા સીટ હેઠળ આવતા કરજણ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપને ૮૮,૪૮૮ મત અને કોંગ્રેસને ૪૨,૪૧૨ મત મળતાં ભાજપને ૪૬,૦૭૬ મતની સરસાઇ મળી છે.

(૩) સાવલી વિધાનસભા વડોદરા શહેર લોકસભા હેઠળ આવતી સાવલી વિધાનસભામાં ભાજપને ૧,૦૦,૭૨૫ મત અને કોંગ્રેસને ૪૦,૮૮૨ મત મળતાં ભાજપને ૫,૯૯,૦૩ મતની સરસાઇ મળી છે.

(૪) વાઘોડિયા વિધાનસભા વડોદરા શહેર લોકસભા સીટમાં આવતા આ બેઠક પર ભાજપને ૧,૧૪,૪૨૮ અને કોંગ્રેસન ૩૯,૪૧૪ મત મળતાં ભાજપને ૭૫,૦૧૪ મતની લીડ મળી છે.

(૫) પાદરા વિધાનસભા બેઠક છોટાઉદેપુર લોકસભા બેઠક હેઠળ આવતી પાદરા 
વિધાનસભામાં ભાજપને ૧,૧૧,૮૦૯ મત અને કોંગ્રેસને ૪૭,૨૬૯ મત મળતાં ભાજપને ૬૪,૫૪૦ મતની સરસાઈ મળી છે.

નોંધ-  પ્રતિકાત્મક તસ્વિર લઈ શકાય અથવા મતગણતરીના દિવસે મોકલેલ વિઝયુલ માંથી ફાઈલ શોટ વિજય સરઘસનો લઈ શકાય..
--
Thanks & Regards,

Nirmit Dave
Etv Bharat Gujarat
Reporter, Vadodara(Gujarat)
Mo: +91 97145 08281
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.