ETV Bharat / elections

પેરાશૂટથી રાજકારણમાં આવેલા રાહુલને BJP વિશે બોલવાનો હક નથી: CM - election

પાટણઃ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન પાટણ ખાતે ચૂંટણી પ્રચારમાં આવ્યા હતા. વિજય રૂપાણીએ રાધનપુર અને હારીજ ખાતે આયોજિત સભાને સંબોધી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 7, 2019, 7:26 PM IST

સભામાં મુખ્યપ્રધાને કોંગ્રેસ સામે તીખા સવાલો સાથે આકરા પ્રહાર કાર્યા હતા. તેઓએ સભામાં જણાવ્યું હતું કે, ‘આ દેશની કરવેરાની તિજોરીને પંજો લૂંટી ન જાય તે જોજો. કોંગ્રેસનું સૂત્ર છે મોદી હટાઓ જ્યારે ભાજપનું સૂત્ર છે ભ્રષ્ટાચાર હટાઓ.’ આ ચૂંટણી ચોકીદાર અને ચોર વચ્ચેની છે ત્યારે મતદારોએ નિર્ણય કરવાનો છે કે કોને જીતાડવા છે.

કોંગ્રેસે ગરીબો કે પીડિતોની ક્યારેય ચિંતા કરી નથી. કોંગ્રેસે માત્ર જમાઈની ચિંતા કરી છે. દલાલી અને બેઇમની કોંગ્રેસ સાથે જોડાયેલી છે. આ વખતની ચૂંટણી ઈમાનદાર અને બેઇમાની વચ્ચેની છે.

પેરાશૂટથી રાજકારણમાં આવેલા રાહુલ

તેમજ તેઓએ કોંગ્રેસને પરિવાર વાદ માનસિકતા ધરાવતી પાર્ટી હોવાનું જણાવ્યું હતું. આ દેશમાંથી ત્રાસવાદીઓનો સફાયો કોણ કરશે તેની ચૂંટણી હોવાનું મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું. આ ઉપરાંત સમગ્ર કાશ્મીર આતંકવાદીઓના હવાલે તમે કર્યું હતું. સરદાર વડાપ્રધાન હોત તો 370 કલમનો ઉલ્લેખ પણ ન હોત. તેવા આક્રા પ્રહારો રુપાણીએ કર્યા હતા.

RJ_GJ_PTN_7_APRIL_02_CM SABHA

  _VDO _STORY_BHAVESH BHOJAK     

એન્કર - લોકસભા ચુંટણી ના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે આજરોજ રાજ્ય ના મુખ્ય મંત્રી પાટણ ખાતે ચુંટણી પ્રચાર માં હતા વિજય રૂપાણી એ આજે રાધનપુર અને હારીજ ખાતે આયોજિત સભા ને સંબોધી હતી જેમાં મુખ્ય મંત્રી એ કોંગ્રેસ સામે તીખા સવાલો સાથે આકરા પ્રહાર કાર્ય હતા તેઓ એ સભા માં જણાવ્યું હતું કે આ દેશ ની કરવેરા ની તિજોરી ને પંજો લૂંટી ન જાય ,તે જોજો કોંગ્રેસ નું  સૂત્ર છે મોદી હટાઓ જયારે ભાજપ નું  સૂત્ર ભ્રષ્ટાચાર હટાઓ છે  આ ચુંટણી ચોકીદાર અને ચોર વચ્ચે ની છે ત્યારે મતદારો ને નિર્ણય કરવા નો છે કે કોને જીતાડવા છે કોંગ્રેસે ગરીબ,પીડિત,સોશિત ની ક્યારેય ચિંતા કરી નથી કોંગ્રેસ જમાઈ ની ચિંતા કરે છે , દલાલી અને બેઇમની કોંગ્રેસ સાથે જોડાયેલી છે આ વખત ની ચૂંટણી ઈમાનદાર અને બેઇમનો વચ્ચે ની છે સાથે જ કોંગ્રેસ ને  પરિવાર વાદ માનસિકતા ધરાવતી પાર્ટી હોવા નું જણાવ્યું હતું  આ દેશ માં થી ત્રાસવાદીઓ નો સફાઈ કોણ કરશે તે ની ચૂંટણી હોવા નું મુખ્ય પ્રધાન રૂપાણી એ જણાવ્યું હતું  આ ઉપરાંત કાશ્મીર આખુંય આતંકવાદીઓ ના હવાલે તમે કર્યું હતું સરદાર વડાપ્રધાન હોત તો 370 કલમ નો ઉલ્લેખ પણ ન હોત તેવા અક્ર પ્રહાર કાર્ય હતા 

વિઝન 

બાઈટ - ૧ વિજય રૂપાણી ,મુખ્યમંત્રી ,ગુજરાત રાજ્ય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.