ETV Bharat / elections

હનુમાન જંયતી નિમિતે પ્રસાદીના પેકેટમાં મતદાન કરવાનો સંદેશો પાઠવાયો - hanuman jayanti

અરવલ્લીઃ જિલ્લાના મોડાસા પાસે સાકરીયા ખાતેના આરામની મુદ્રામાં ભીડભંજન હનુમાનજીના દર્શન થાય છે. આજે હનુમાન જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 20, 2019, 11:35 AM IST

હનુમાન જયંતીના પાવનપર્વ નિમિત્તે આજે દાદાને લાખો રૂપિયાના કિંમતી સોના-ચાંદીના, હીરા જડિત આભૂષણો અર્પણ કરાયા હતા. મંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે દસ હજાર ઉપરાંત પ્રસાદીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. હનુમાન જયંતી મહોત્સવમાં 25 હજાર કરતાં વધુ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે મારૂતિ મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં 200 કરતા વધારે દંપતીઓ મહાયજ્ઞમાં યજમાનપદે બેસી મારુતિ યજ્ઞનો લાભ લીધો હતો.

હનુમાન જંયતી
મહત્વનું છે કે, મતદાન અંગે લોકજાગૃતિ માટે ચૂંટણી વિભાગ દ્વારા પ્રસાદના પેકેટોમાં મતદાન કરવા પ્રેરિત કરતા સ્ટીકર લગાડવામાં આવ્યા હતા.

Intro:સ્વયંભુ પ્રગટેલ હનુમાનજી ના મંદિરમાં જન્મોત્સવની ઉજવણી કરાઈ

મોડાસા અરવલ્લી

ભારતમાં માત્ર બે જગ્યાએ જ આરામની મુદ્રામાં રહેલા હનુમાનજીના મૂર્તિના દર્શન થાય છે .એક અલ્હાબાદના ત્રિવેણીસંગમ અને બીજા અરવલ્લી જિલ્લાના મોડાસા પાસે સાકરીયા ખાતેના ભીડભંજન હનુમાનજી ના દર્શન થાય છે. આજે હનુમાન જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Body:હનુમાન જયંતીના પાવનપર્વ નિમિત્તે આજે દાદાને લાખો રૂપિયાના કિંમતી સોના-ચાંદીના ચાંદીના હીરા જડિત આભૂષણો અર્પણ કરાયા હતા. મંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે દસ હજાર ઉપરાંત પ્રસાદીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. હનુમાન જયંતી મહોત્સવમાં 25 હજાર કરતાં વધુ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે મારૂતિ મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં ૧૦૦ કરતાં જેમાં ૨૦૦ કરતા વધારે દંપતીઓ મહાયજ્ઞમાં યજમાનપદે બેસી મારુતિ યજ્ઞનો લાભ લેવાના લીધું હતું.

આ ઉપરાંત મતદાન અંગે લોકજાગૃતિ માટે ચૂંટણી વિભાગ દ્વારા પ્રસાદ ના પેકેટ માં મતદાન કરવા પ્રેરિત કરતા સ્ટીકર લગાડવા માં આવ્યા હતા.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.