તિરૂવનંતપુરમથી સતત ત્રીજી વખત સાંસદ બની ચુકેલા શશિ થરૂરે સોમવારે કહ્યું કે, "જો પ્રસ્તાવ મુકવામાં આવે તો હું કોંગ્રેસના લોકસભાની નેતા બનવા માટે તૈયાર છું."
તેમણે સ્વીકાર કર્યો કે, કોંગ્રેસનું ચૂંટણી લડવા માટેનું મુખ્ય હથિયાર "ન્યાય યોજના" મતદાતાઓ સામે પ્રસ્તુત કરવામાં ક્યાંક ખોટ રહી ગઇ છે. સાથે જ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની નરમ હિંદુત્વ નીતિની નિંદા પણ કરી હતી.
પૂર્વ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે, "પક્ષ તેમની સહાયતા માટે પ્રાદેશિક કાર્યકારી અધ્યક્ષોની નિમણૂંક પર વિચારણા કરી શકે છે."
ઉલ્લેખનીય છે કે, 2014માં તેમણે ભાજપના ઓ.રાજગોપાલ વિરુદ્ધ માત્ર 15000 મતની અંદર જીત દાખલ કરાવી હતી.
Intro:Body:
લોકસભામાં કોંગ્રેસ નેતા બનવા હું તૈયાર છું: શશિ થરુર
नई दिल्ली, 27 मई (आईएएनएस)| कांग्रेस के वरिष्ठ नेता शशि थरूर ने कहा कि अगर पार्टी उन्हें लोकसभा में कांग्रेस पार्टी का नेता पद की पेशकश करती है तो वह इस दायित्व को निभाने के लिए तैयार हैं।
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુરે કહ્યું કે, જો પાર્ટી તેમને લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા પદ પર જાહેર કરે છે તો હું આ જવાબદારી નિભાવવા તૈયાર છું.
तिरुवनंतपुरम से लगातार तीसरी बार सांसद चुने गए थरूर ने सोमवार को तिरंगा टीवी से कहा, "अगर पेशकश की गई, तो मैं कांग्रेस का लोकसभा नेता बनने के लिए तैयार हूं।"
તિરુવનંતપુરમથી સતત ત્રીજી વખત સાંસદ બની ચૂકેલા શશિ થરુરે સોમવારે કહ્યું કે, "જો પ્રસ્તાવ મુકવામાં આવે તો હું કોંગ્રેસના લોકસભાની નેતા બનવા માટે તૈયાર છું."
उन्होंने स्वीकार किया कि कांग्रेस की मुख्य चुनावी थीम 'न्याय' को मतदाताओं के समक्ष ठीक से नहीं रखा गया और इसके साथ ही उन्होंने कांग्रेस अध्यक्ष राहुल गांधी और प्रियंका गांधी की 'नरम हिंदुत्व' की नीति की ओलाचना की।
તેમણે સ્વીકાર કર્યો કે કોંગ્રેસનું ચૂંટણી લડવા માટેનું મુખ્ય હથિયાર "ન્યાય યોજના" મતદાતાઓ સામે પ્રસ્તુત કરવામાં ક્યાંક ખોટ રહી ગઇ છે. સાથે જ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની નરમ હિંદુત્વ નિતીની નિંદા પણ કરી.
उन्होंने स्वीकार किया कि कांग्रेस की मुख्य चुनावी थीम 'न्याय' को मतदाताओं के समक्ष ठीक से नहीं रखा गया और इसके साथ ही उन्होंने कांग्रेस अध्यक्ष राहुल गांधी और प्रियंका गांधी की 'नरम हिंदुत्व' की नीति की ओलाचना की।
पूर्व केंद्रीय मंत्री ने कहा, "पार्टी उनकी सहायता के लिए क्षेत्रीय कार्यकारी अध्यक्षों की नियुक्ति पर विचार कर सकती है।"
પૂર્વ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે, "પક્ષ તેમની સહાયતા માટે પ્રાદેશિક કાર્યકારી અધ્યક્ષોની નિમણૂંક પર વિચારણા કરી શકે છે."
पूर्व केंद्रीय मंत्री ने कहा, "पार्टी उनकी सहायता के लिए क्षेत्रीय कार्यकारी अध्यक्षों की नियुक्ति पर विचार कर सकती है।"
2014 में उन्होंने भाजपा के ओ.राजगोपाल के विरुद्ध मात्र 15,000 मतों के अंतर से जीत दर्ज की थी।\
ઉલ્લેખનીય છે કે, 2014માં તેમણે ભાજપના ઓ.રાજગોપાલ વિરુદ્ધ માત્ર 15000 મતની અંદર જીત દાખલ કરાવી હતી.
Conclusion: