મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીનું નામ લીધા વગર જ ચૂંટણી સભામાં કહ્યું હતું કે, હું લોકોને રસગુલ્લા મોકલું છું. હું પૂજા દરમિયાન ભેટ આપું, ચા પણ પીવડાવું છું, પણ હું તેમને એક પણ મત નહીં આપું.
અભિનેતા અક્ષય કુમાર સાથેની વાતચીતમાં વડાપ્રધાન મોદીએ ખુલાસો કર્યો હતો કે, કટ્ટર વિરોધીમાંના એક મમતા દીદી તેમના માટે જાતે કુર્તા સિલેક્ટ કરી દર વર્ષે મોકલી આપી છે.