ETV Bharat / crime

ઉદ્યોગપતિઓ, નેતાઓ પર ફાયરિંગ કરનાર શૂટરને કઈ રીતે વલસાડ SOG ઝડપી પાડ્યો જૂઓ... - Lawrence Bishnoi Gang Ransom

રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબમાં ઉદ્યોગપતિઓ, નેતાઓ પર ફાયરિંગ કરનારો (Valsad SOG Team) શખ્સ ઝડપાયો છે. કરોડોની ખંડણી ઉઘરાવતી લોરેન્સ બિશ્નોઈ સોપુ ગેંગના એક શૂટરને (Lawrence Bishnoi Gang Shooter) વલસાડ SOG એ ઝડપી પાડ્યો છે. પકડાયેલો શૂટરે 2 દિવસ પહેલા પુનામાં એક વ્યક્તિ પર ફાયરિંગ કર્યા બાદ ટ્રાવેલ્સમાં રાજસ્થાન જવા નીકળ્યો હતો.

ઉદ્યોગપતિઓ, નેતાઓ પર ફાયરિંગ કરનાર શૂટરને કઈ રીતે વલસાડ SOG ઝડપી પાડ્યો જૂઓ...

author img

By

Published : May 13, 2022, 4:09 PM IST

વાપી : મહારાષ્ટ્રના પુનામાં એક વ્યક્તિ પર ફાયરિંગ કરી રાજસ્થાન જઈ રહેલા એક શૂટરને વલસાડ SOGની (Valsad SOG Team) ટીમે વાપીમાં દબોચી લીધો છે. પકડાયેલો શખ્સ 3 ગુનામાં પકડાયા બાદ 2 ગુનામાં વોન્ટેડ હતો. રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબમાં ઉદ્યોગપતિઓ, નેતાઓ પર ફાયરિંગ કરી કરોડોની ખંડણી ઉઘરાવતો હતો. લોરેન્સ બિશ્નોઈ સોપુ ગેંગના શૂટર અભિષેક ઉર્ફે સોનુ દિલીપ કોળીની વલસાડ SOGની ટીમે મુંબઈથી રાજસ્થાન જતી ટ્રાવેલ્સમાં વાપીની પેપીલોન હોટેલ (Shooter Gang Gujarat) નજીકથી ધરપકડ કરી છે. પકડાયેલા શૂટર પાસેથી પોલીસે 1 પિસ્તોલ, 2 મેગેઝીન, 5 જીવતા કારતૂસ કબજે કર્યા છે. જે અંગે વલસાડ જિલ્લા (Shooter Crime) પોલીસે માહિતી આપી છે.

લોરેન્સ બિશ્નોઈ સોપુ ગેંગના એક શૂટરને પકડી પાડ્યો

પકડાયેલો શખ્સ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો શૂટર - જિલ્લા પોલીસવડાએ જણાવ્યું કે, પકડાયેલો શૂટર અભિષેક ઉર્ફે સોનુ દિલીપ કોળી લોરેન્સ બિશ્નોઈ સોપુ ગેંગનો શૂટર છે. જેઓ ખંડણી માટે ફાયરિંગ કરવા સહિતના ક્રાઈમ માટે કુખ્યાત છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગને લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર, વીરેન્દ્ર પ્રતાપ ઉર્ફે કાલા રાણા નામના 3 કુખ્યાત આરોપીઓ સંચાલન કરે છે. જેમાં લોરેન્સ બિશ્નોઈ હાલ તિહાર જેલમાં સજા કાપી રહ્યો છે. ગોલ્ડી બ્રાર વોન્ટેડ કેનેડામાં રહે છે. જ્યારે કાલા રાણા ઈન્ટરપોલની મદદથી થાઇલેન્ડની જેલમાં છે. જેઓ વર્ચ્યુલ કોલ નેટવર્કથી ગેંગના અન્ય ત્રણ સભ્યો આશિષ બિશ્નોઈ, દિનેશ બિશ્નોઈ અને અમિત બવાનાને સૂચના આપી તેમની સૂચના આધારે અભિષેક જેવા શૂટરો પાસે મોટા ઉદ્યોગપતિઓ, નેતાઓ પર ફાયરિંગ કરાવી ડરાવી ધમકાવી કરોડોની ખંડણી ઉઘરાવે છે.

1 પિસ્તોલ, 2 મેગેઝીન, 5 જીવતા કારતૂસ કબજે

આ પણ વાંચો : અંબાલા ડબલ મર્ડરમાં લોરેન્સ નહીં, બાંબિહા ગેંગનો હાથ-સોશિયલ મીડિયા પર માફી માંગે

કોની કોની પાસે કરોડોની ખંડણી વસૂલી - પકડાયેલો અભિષેક કોળી પર આવા અલગ અલગ ગુના નોંધાયેલા છે. જેમાં 2020માં રાજસ્થાનના રાકેશ ખટિક અને શુભમ ગુપ્તા નામના ફાઈનાન્સર પર ફાયરિંગ કરી 1-1 કરોડની ખંડણી માંગેલી હતી. આ ઉપરાંત રાજસ્થાનના ઇન્દ્ર હિસારીયા નામના કાપડના વેપારી પર ફાયરિંગ કરી 20 લાખ પડાવેલા હતા. ભાજપના નેતા અને ઉદ્યોગપતિ દિપક પારિક પાસે પણ 50 લાખની (Valsad Crime Case) ખંડણી માંગેલી હતી. જ્યારે 2 દિવસ પૂર્વે મહારાષ્ટ્રના પુનામાં એક વ્યક્તિ પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

પકડાયેલો આરોપી 2 ગુનામાં વોન્ટેડ - ટ્રાવેલ્સમાં બેસી રાજસ્થાન તરફ ભાગવાની (Lawrence Bishnoi Gang Shooter) ફિરાકમાં હતો. ત્યારે વલસાડ SOG પોલીસે તેને વાપી પેપીલોન હોટેલ નજીક ટ્રાવેલ્સ માંથી દબોચી લીધો હતો. પકડાયેલો શૂટર અભિષેક મૂળ મહારાષ્ટ્રના પુનાનો રહેવાસી છે. જેને પકડી પાડી તેમની પાસેથી એક પિસ્તોલ અને 5 કારતુસ જપ્ત કરી GIDC પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ (Lawrence Bishnoi Gang Crime) ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં શાર્પશૂટરની ધરપકડ

યંગસ્ટર્સને ગેંગમાં સામેલ કરતો હતો - આ ત્રણેય શખ્સો યંગસ્ટર્સ છોકરાઓને ગેંગમાં સામેલ કરી તેમની પાસે ફાયરિંગ સહિતના ગુના કરાવી કરોડોની ખંડણી ઉઘરાવે છે. આવા શૂટરો જ્યારે ગુનામાં પકડાઈ જાય તો તેને યંગસ્ટર્સના કાયદાનો લાભ મળી જાય છે. પકડાયેલો અભિષેકે પણ હાલમાં જ 18 વર્ષ પૂર્ણ કર્યા છે. જેને લોરેન્સ બિશ્નોઈ સોપુ ગેંગ ફાયરિંગ બાદ પડાવેલા ખંડણીની કુલ રકમ માંથી 15 ટકા હિસ્સો આપતી હતી. વર્ચ્યુલ કોલ દ્વારા ખંડણી માટે ટારગેટનું સૂચન કરતી હતી. આ ગેંગ દ્વારા ગુજરાતમાં એક પણ ક્રાઈમ કરવામાં આવ્યો નથી. પરંતુ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, પંજાબમાં અનેક ક્રાઈમ કરી કરોડોની (Lawrence Bishnoi Gang Ransom) ખંડણી ઉઘરાવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.