ETV Bharat / crime

તેલંગાણામાં દુષ્ટ ચોરોએ પોલીસ પેટ્રોલિંગ વાહન જ ચોરી લીધું - stolen a Police vehicle in the Suryapeta district

તેલંગાણામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, અહીં બદમાશોએ પોલીસના વાહનને જ ચોરી લીધું હતું. ઘણી મુશ્કેલી સાથે, પોલીસે વાહન પાછું મેળવ્યું, પરંતુ ચોરો હજુ પણ તેની પકડથી દૂર (Thief stolen a Police vehicle in the Suryapeta)છે.

તેલંગાણામાં દુષ્ટ ચોરોએ પોલીસ પેટ્રોલિંગ વાહન જ ચોરી લીધું

author img

By

Published : Dec 15, 2022, 8:18 PM IST

તેલંગણા: સામાન્ય રીતે, જ્યારે કોઈ વ્યક્તિ વાહન ગુમાવે છે ત્યારે તેઓ પોલીસનો સંપર્ક કરે છે. એ જ પોલીસ વાહન ચોરાઈ જાય તો..? (Police vehicle stolen)પોલીસની નજરમાં એક ચોર તેમનું વાહન ચોરી ગયો છે. આ ઘટના સૂર્યપેટ જિલ્લા મુખ્યાલયમાં બની (Thief stolen a Police vehicle in the Suryapeta) હતી.

આ પણ વાંચો: LCBની ટીમે સુરતમાં વાહન ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો

પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા: સૂર્યપેટ જિલ્લા મુખ્યાલયમાં નવા બસ સ્ટેન્ડ પાસે ગઈકાલે રાત્રે એક અજાણ્યા હુમલાખોરે ટાઉન પોલીસ વાહન નંબર (TS 09 PA 0658)નું હાઇજેક કર્યું હતું. એલર્ટ પોલીસે જિલ્લામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. વાહન શોધવા ભારે જહેમત ઉઠાવનાર પોલીસે આખરે કોટડામાંથી વાહન શોધી કાઢી રાહતનો શ્વાસ લીધો હતો. સૂર્યપેટમાં બીજી વખત પોલીસ વાહનની ચોરી થઈ છે. પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: વલસાડ પોલીસે વાહન ચોરી કરનાર 5 વ્યક્તિઓની ધડપકડ કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.