ETV Bharat / crime

પવિત્ર સબંધ લજવ્યો : દીકરી પર સતત ગુજારતો રહ્યો દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો સમગ્ર ભાંડો - Case of sexual abuse

આંધ્રપ્રદેશમાં સતત અપરાધ અને મહિલાઓ સાથે બળાત્કારની ઘટનાઓમાં(Incident of rape) વધારો થયો છે. હમણાંજ એક આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ તેના લિવ-ઈન પાર્ટનરની સગીર દીકરી સાથે સતત 10 મહિના સુધી દુષ્કર્મ આચરતો રહ્યો(MAN RAPED HIS LIVE-IN PARTNER DAUGHTER). આ દરમિયાન કિશોરી ગર્ભવતી થઈ ગઇ હતી અને તેણે એક બાળકને જન્મ આપ્યો હતો, જેના પછી આ ક્રૂરતાનો ખુલાસો થયો હતો.

પવિત્ર સબંધ લજવ્યો
પવિત્ર સબંધ લજવ્યો
author img

By

Published : May 1, 2022, 4:41 PM IST

અમરાવતી : આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના માછલીપટ્ટનમમાં એક સગીર બાળકી પર યૌન શોષણનો મામલો(Case of sexual abuse) સામે આવ્યો છે. આરોપી વ્યક્તિ પીડિતાની માતા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. તે છેલ્લા 10 મહિનાથી સગીરા પર દુષ્કર્મ ગુજારતો(MAN RAPED HIS LIVE-IN PARTNER DAUGHTER) હતો. આ દરમિયાન કિશોરી ગર્ભવતી બની ગઇ હતી અને તેણે એક બાળકને જન્મ આપ્યો હતો.

આ પણ વાંચો - જૈસી કરની વૈસી ભરની: પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને કાંટાળી પથારી

પવિત્ર સંબંધોને લજવ્યા - ભોગ બનનાર કિશોરીની તબિયત બગડતાં તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો. આ પછી કિશોરી સાથે ક્રૂરતાની ઘટના સામે આવી હતી. પોલીસે આરોપી સુરેશની ધરપકડ કરી છે, જે ટેક્સી ડ્રાઈવર છે. પોલીસના જણાવ્યા અનુસાર, ચિકલપુડી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો - 5 વર્ષીય બાળકી સાથે કરેલા કૃત્યનો બદલો શું પોલીસ લેશે ?, જાણો શું બની હતી ઘટના

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.