ETV Bharat / crime

પોલીસે કરોડોની કિંમતનું હેરોઈન ઝડપ્યું, 2 ડ્રગ સ્મગલરની ધરપકડ

પાકિસ્તાન દ્વારા દેશમાં ડ્રગ્સની દાણચોરી કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવાયો (drug smuggling in India) હતો. પંજાબના ફાઝિલ્કા નજીક ભારત-પાકિસ્તાન બોર્ડર પર હેરોઈનનો મોટો જથ્થો ઝડપાયો છે. માદક દ્રવ્યોની દાણચોરી સામે મોટી કાર્યવાહી કરતા, ફાઝિલકા પોલીસે 31 કિલો હેરોઈન રિકવર કર્યું (Fazilka police recovered 31 kg 200 grams of heroin)છે.

Fazilka police recovered 31 kg 200 grams of heroin

author img

By

Published : Jan 7, 2023, 9:29 PM IST

પંજાબ: પાકિસ્તાન દ્વારા ફરી એકવાર સરહદ પારથી ભારતમાં ડ્રગ્સની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવાયો (drug smuggling in India) છે. વાસ્તવમાં, ફાઝિલ્કા પોલીસે 29 બોક્સમાંથી 31 કિલો 200 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું (Fazilka police recovered 31 kg 200 grams of heroin)છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હેરોઈનની કિંમત કરોડો રૂપિયામાં જણાવવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી બે દાણચોરોની ધરપકડ(બે વ્યક્તિઓની ધરપકડ) પણ કરી છે. ગઈકાલે ભારત-પાકિસ્તાન બોર્ડર પર ડ્રોનની હિલચાલ જોયા બાદ બોર્ડર પર પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું હતું.

ભારતમાં ડ્રગ્સની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવાયો: પેટ્રોલિંગ દરમિયાન બોર્ડર પર એક શંકાસ્પદ વ્યક્તિને જોયા બાદ BSFએ ગોળીબાર કર્યો હતો. આ પછી સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. તલાશીમાં હેરોઈનના આટલા મોટા કન્સાઈનમેન્ટ સાથે બે દાણચોરો ઝડપાયા હતા. ડીજીપી પંજાબ ગૌરવ યાદવે ટ્વીટ કર્યું કે ફાઝિલ્કા પોલીસ અને બીએસએફએ સંયુક્ત રીતે મોટી માત્રામાં ડ્રગની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે અને 2 આરોપી દાણચોરોની ધરપકડ કરી છે.

  • In a major breakthrough against trans-border narcotic smuggling networks @FazilkaPolice & #BSF have jointly arrested 2 drug cartel kingpins engaged in drug trafficking on massive scale and recovered 31.02 Kg Heroin.
    (1/2) pic.twitter.com/UXyZ2KjKdk

    — DGP Punjab Police (@DGPPunjabPolice) January 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં ડ્રગ્સની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 17ની ધરપકડ

નેટવર્ક તોડવા માટે વધુ તપાસ: તેણે વધુમાં લખ્યું છે કે ડ્રગ કિંગપીનની ધરપકડ કરીને 31.02 કિલો હેરોઈન રિકવર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે નેટવર્ક તોડવા માટે વધુ તપાસ ચાલુ છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીના વિઝન મુજબ પંજાબને નશા મુક્ત બનાવવા પોલીસ કટિબદ્ધ છે. આ સિવાય પોલીસ અને BSF સરહદ પારથી દુશ્મનોને રોકવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે 2022માં પણ BSFએ દાણચોરીના ઘણા પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.

આ પણ વાંચો: Drugs Smuggling In Gujarat Coast: ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સેફ હેવન છે?

ગયા મહિને પણ એક પ્રયાસ થયો હતોઃ પાકિસ્તાન સરહદેથી ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરવાનો પ્રયાસ કરે છે. આ પહેલા ગત વર્ષે 14-15 ડિસેમ્બરની રાત્રે ફાઝિલ્કામાં પાકિસ્તાનથી ડ્રોન દ્વારા માદક દ્રવ્યોનું એક કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યું હતું. જે જવાનોની તત્પરતાના કારણે પકડાઈ હતી. બીએસએફના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં બારીક ગામ નજીક હેરોઈનનું શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું. જવાનોને પેકેટમાંથી 2 કિલો 650 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.