ETV Bharat / crime

વડોદરામાં કરાટે ક્લાસના સંચાલકે સગીરા સાથે શારીરિક અડપલા કરતા કરાઈ ધરપકડ

વડોદરામાં કરાટે ક્લાસિસના સંચાલકે સગીરા સાથે અડપલા (sexually harresment with girl In Vadodara) કર્યા હોવાનું સામે આવ્યું છે. કરાટે ક્લાસિસના સંચાલક વિકાસ સોઢીએ સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ નોંધાવામાં આવી છે. સમગ્ર ઘટનાની જાણ સગીરાની માતાને થતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. ફરિયાદ મળતા પોલીસે આરોપી સંચાલક વિકાસ સોઢીની ધરપકડ (karate class instructor was arrested) કરી છે.

karate class instructor was arrested
karate class instructor was arrested
author img

By

Published : Nov 26, 2021, 9:02 AM IST

  • વડોદરામાં કરાટે ક્લાસના સંચાલકે સગીરા સાથે કર્યા શારીરિક અડપલા
  • કરાટે ક્લાસના સંચાલક વિકાસ સોઢીનું કારસ્તાન
  • સગીરાની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોધાવી ફરિયાદ

વડોદરા: સંસ્કારીનગરી વડોદરામાં ફરી એકવાર શર્મશાર ઘટના બની છે. વડોદરામાં કરાટે ક્લાસિસના સંચાલકે સગીરા સાથે અડપલા (sexually harresment with girl In Vadodara) કર્યા હોવાનું સામે આવ્યું છે. કરાટે ક્લાસિસના સંચાલક વિકાસ સોઢીએ સગીરાની સાથે શારીરિક અડપાલાં ફરિયાદ નોંધાવામાં આવી છે. સમગ્ર ઘટનાની જાણ સગીરાની માતાને થતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. ફરિયાદ મળતા પોલીસે આરોપી સંચાલક વિકાસ સોઢીની ધરપકડ (karate class instructor was arrested) કરી છે.

આ પણ વાંચો: ત્રણ વર્ષની બાળકીને લાલચ આપી રિક્ષાચાલકે શારીરિક અડપલાં કર્યા

પોલીસે આરોપી વિકાસ સોઢી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી

વડોદરાની સોસાયટીમાં વિકાસ સોઢી નામનો શખ્સ કરાટે ક્લાસ ચલાવે છે. આ કરાટે સંચાલકે તેની પાસે કરાટે શીખવા આવતી સગીરાને શારીરિક અડપલા કર્યા હતા. સગીરાએ આ વાતની જાણ તેની માતાને કરી હતી. જેથી સગીરાની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિકાસ સોઢી સામે ગુનો દાખલ કરી ધરપકડ (karate class instructor was arrested) કરી હતી. પોલીસે વિકાસ સોઢી સામે પોસ્કો એક્ટ, 354A, 345B મુજબ ગુનો નોંધ્યો છે

આ પણ વાંચો: 11 વર્ષીય વિદ્યાર્થીની સાથે છેલ્લા દોઢ મહિનાથી શારીરિક અડપલા કરનાર શિક્ષકની ધરપકડ

પોલીસે પોસ્કો એકટ, 354A, 345B મુજબ ગુનો નોંધ્યો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સુરક્ષા સલામતીની વ્યાખ્યા બદલાઈ રહી છે. એક સમયે ગુજરાત માટે એવુ કહેવાતું હતુ કે, અહી યુવતીઓ રાત્રે પણ બિન્દાસ્ત ફરી શકે છે પરંતુ હવે દીકરીઓ ટ્રેનમાં, કોચિંગમાં, સ્કૂલમાં ક્યાય સલામત નથી. આખરે કોણ છે એ નરાધમો જે ગુજરાતની ધરતીને બદનામ કરે છે ? કેમ ફૂલ જેવી બાળકીઓ સાથે પણ આ પ્રકારની હરકતો થઇ રહી છે ? પોતાની દીકરીની જેવી સગીરા પર હેવાનો કેમ ત્રાટકે છે? ક્યાં સુધી સમાજ વચ્ચે આવા શેતાનો બેફામ ફરતા રહેશે ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.