ETV Bharat / city

પશ્ચિમ રેલવેએ ટીકીટ વગર મુસાફરી કરતા લોકોનો માત્ર 6 મહિનામાં વસુલાયો રેકોર્ડ બ્રેકીંગ દંડ, રેલવેની કરોડોની આવક - પશ્ચિમ રેલવેના જન સંપર્ક અધિકારી

પશ્ચિમ રેલવે દ્વારા (Western Railway collects record breaking fine) ટિકિટ વગર મુસાફરી કરતા લોકો (people traveling without tickets) સામે લાલ આંખ કરી છે. જેમાં ખાસ કરીને બુકિંગ વગર વાહનોની હેરાફેરી કરતા તત્વો સામે દંડનીય કાર્યવાહી કરીને રેલવે દર વર્ષે કરોડોની કમાણી કરે છે. આ વર્ષે 6 મહિનામાં જ રૂપિયા 97.17 કરોડનો દંડ વસુલ કર્યો છે. જે પાછલા વર્ષની સરખામણીમાં 295 ટકા વધુ છે.

પશ્ચિમ રેલવેએ ટીકીટ વગર મુસાફરી કરતા લોકોનો માત્ર 6 મહિનામાં વસુલાયો રેકોર્ડ બ્રેકીંગ દંડ, રેલવેની કરોડોની આવક

author img

By

Published : Oct 11, 2022, 8:40 PM IST

વડોદરા પશ્ચિમ રેલવે દ્વારા (Western Railway collects record breaking fine) ટ્રેનો ટિકિટ વગર મુસાફરી કરતા લોકો (people traveling without tickets) સામે લાલ આંખ કરી છે. જે અંતર્ગત રેલવેમાં ટિકિટ વગરના 14.39 લાખ મુસાફરો પાસેથી રેકોર્ડ બ્રેક 97 કરોડનો દંડ માત્ર 6 મહિનામાં વસુલ્યો છે. રેલવેમાં ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો અને બુકિંગ વગર વાહનોની હેરાફેરી (Manipulation of vehicles without booking) કરતા તત્વો સામે દંડનીય કાર્યવાહી કરીને રેલવે દર વર્ષે કરોડોની કમાણી કરે છે.

રેલવેમાં ટિકિટ વગરના 14.39 લાખ મુસાફરો પાસેથી રેકોર્ડ બ્રેક 97 કરોડનો દંડ માત્ર 6 મહિનામાં વસુલ્યો છે.

લોકો ટિકિટ વગર ટ્રેનોમાં મુસાફરી કરતા હતા જેમાં આ વર્ષે 6 મહિનામાં જ રૂપિયા 97.17 કરોડનો દંડ વસુલ કર્યો છે. જે પાછલા વર્ષની સરખામણીમાં 295 ટકા વધુ છે. ચાલુ વર્ષે એકલા સપ્ટેમ્બર મહિનામાં જ જોવા જઈએ તો 1.59 લાખ લોકો ટિકિટ વગર ટ્રેનોમાં મુસાફરી (Traveling in trains without tickets) કરતા ઝડપી લીધા હતા. તેમની પાસે થી 9.9 કરોડનો દંડ વસુલ કર્યો છે. આ અંગે વડોદરા પશ્ચિમ રેલવેના જન સંપર્ક અધિકારી (Western Railway Public Liaison Officer) પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બર એમ 6 મહિના દરમિયાન ટિકિટ વગર અને બુકિંગ વગર સામાન લઇ જતા 14.39 લાખ કેસ નોંધાયા છે.

રેલવેમાં ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો અને બુકિંગ વગર વાહનોની હેરાફેરી કરતા તત્વો સામે દંડનીય કાર્યવાહી કરીને રેલવે દર વર્ષે કરોડોની કમાણી કરે છે.

રેલવેએ રૂપિયા 24.60 કરોડનો દંડ ફટકાર્યો જેમાં દંડ થકી રેલવેએ કુલ રૂપિયા 97.17 કરોડની વસુલાત કરી છે. એકલા સપ્ટેમ્બર મહિનામાં જ આવા 1.59 લાખ કેસમાં રૂપિયા 9.9 કરોડ દંડ પેટે લેવામાં આવ્યા હતા. ગત વર્ષે આજ સમયગાળા દરમિયાન રેલવેએ રૂપિયા 24.60 કરોડનો દંડ ફટકાર્યો હતો. જે સરખામણીએ પશ્ચિમ રેલવેને ચાલુ વર્ષે દંડમાંથી થતી આવકમાં 295 ટકાનો વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે પશ્ચિમ રેલવેના તાબા હેઠળ 6 જેટલા ડિવિઝન આવે છે. જેમાં રેલવે દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.