ETV Bharat / city

દીકરાના ત્રાસથી વિધવા માતા તથા પરિવારજનોને બચાવતી અભયમ ટીમ - વિધવા માતા તથા પરિવારજનોને બચાવતી અભયમ ટીમ

અભયમ દ્વારા વડોદરામાં મહિલાને બચાવાઇ હતી. બેરોજગાર વ્યક્તિ દ્વારા પરિવારની સતામણીના આ કિસ્સામાં માતા, પત્ની અને બહેનની મારઝૂડ સહિતની ભારે સતામણી કરતાં વ્યક્તિને સમજાવવા અભયમની મહિલા ટીમ દ્વારા પ્રયાસ કરાયો હતો. Vadodara Woman Rescue by Abhayam , Harassment of family by unemployed man , Vadodara Abhayam 181 Help

દીકરાના ત્રાસથી વિધવા માતા તથા પરિવારજનોને બચાવતી અભયમ ટીમ

author img

By

Published : Sep 16, 2022, 4:21 PM IST

વડોદરા કહેવાય છે કે કોઈ મહિલા પોતાના પતિના મૃત્યુ બાદ પોતાના સંતાન જ સર્વસ્વ હોય છે ત્યારે હાલના સમયમાં બાળકો માતાપિતાનો સહારો બનવાને બદલે તેમના માટે મુશ્કેલીઓ પેદા કરતા હોય છે. ત્યારે વડોદરામાં એક કિસ્સો સામે આવ્યો છે. એક વિધવા મહિલાને પોતાના જ પુત્ર દ્વારા પરેશાન કરવાનો કિસ્સો ( Harassment of family by unemployed man ) સામે આવ્યો છે ત્યારે વડોદરાના માણેજા વિસ્તારમાં એક વિધવા મહિલા દ્વારા વડોદરા અભયમ 181 મદદની હેલ્પલાઇન પર ફોન કરી પોતાના દીકરાના ત્રાસથી શાંતિ ( Vadodara Woman Rescue by Abhayam ) આપવા વિનંતી કરી હતી.

બેરોજગાર વ્યક્તિ દ્વારા પરિવારની સતામણી વડોદરામાં માણેજા વિસ્તારમાંથી એક વિધવા મહિલાએ અભયમની મદદ લઈ આજીજી કરી હતી કે તેઓના પતિનું બે મહિના પહેલા મૃત્યુ થયું હતું. એક દીકરો છે તે મહેનત કરી ભણાવ્યો ગણાવ્યો અને લગ્ન પણ કરાવ્યા છે. તેને એક પુત્ર પણ છે. હાલમાં કોઈ પણ કામ ધંધો કરતો નથી અને પરિવારના સભ્યો સાથે યોગ્ય વર્તન કરવાને બદલે મારઝૂડ ( Harassment of family by unemployed man ) કરે છે. ત્યારે અભયમનો સહારો લઈ અભયમની ટીમ તેઓના ઘરે પહોંચી કાઉન્સિલિંગ ( Vadodara Woman Rescue by Abhayam )કર્યું હતું.

માર માર્યાના નિશાન મળી આવ્યાં અભયમની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી ત્યારબાદ વિધવા મહિલાની સાથે મુલાકાત દરમ્યાન તેમના દીકરાએ તેની પત્નીને ગાલ પર માર્યા હોવાના નિશાન તેમજ તેની નાની બહેનને બચકાં ભર્યા હોવાનું જાણવા મળ્યું હતું. અભયમ દ્વારા વડોદરામાં મહિલાને બચાવાઇ હતી. અભિયાનની ટીમ દ્વારા તરત જ વાનમાં રાખેલ પ્રાથમિક સારવાર બોક્સ દ્વારા સારવાર ( Vadodara Woman Rescue by Abhayam ) આપવામાં આવી હતી. બીજી બાજુ પરિવારને ઇજા ( Harassment of family by unemployed man ) પહોંચાડી દીકરો ઘરમાં પુરાઈ ગયો હતો.

પોલીસની મદદ લઈ સમજાવ્યો અભયમની ટીમ દ્વારા પોલીસની મદદ લઈને તેને બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ અભયમની ટીમ દ્વારા તેને સમજાવવામાં આવ્યો હતો અને પરિવારને હેરાન ન કરવા અને કોઈ પણ કામ ધંધો કરી મદદ કરવા સમજાવવામાં આવ્યો હતો. સાથે પરિવારની જવાબદારી નિભાવવા સલાહ આપવામાં આવી હતી. પરંતુ દીકરાને કોઈ અસર થઈ નહોતી. તેમજ પોલીસ અને અભયમ ટીમની સામે જ પરિવારના સભ્યો અને તેમની માતાને પોલીસ બોલાવવા બદલ ધમકી ( Harassment of family by unemployed man ) આપી રહ્યો હતો. જેથી વિધવા માતાએ અભયમની ટીમને ( Vadodara Woman Rescue by Abhayam ) તમે જશો પછી ફરીથી અમને હેરાન કરશે કહી સુરક્ષાની માગ કરી હતી. આ મામલે અભયમ દ્વારા સમગ્ર મામલો પોલીસને સોંપવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.