ETV Bharat / city

વિદ્યાના ધામમાં હિંસા !!! વાલીઓએ કર્યો સામૂહિક વિરોધ - Vadodara Police She Team helps parents

વડોદરામાં શૈશવ સ્કૂલમાં વાલીઓએ (Vadodara Shaishav School in Controversy) વિદ્યાર્થીઓની ફી રિફન્ડ અને લિવિંગ સર્ટિફિકેટ માગ્યા (Parents demands for Fee Refund) છે. આ સાથે આ સ્કૂલ ફરી એક વાર વિવાદમાં આવી છે. આ સમગ્ર મામલો પોલીસની શી ટીમ સુધી પહોંચ્યો હતો. પછી શું થયું આવો જાણીએ.

વિદ્યાના ધામમાં હિંસા !!! વાલીઓએ કર્યો સામૂહિક વિરોધ

author img

By

Published : Jun 28, 2022, 8:37 AM IST

વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં આવેલી શૈશવ સ્કૂલ વિવાદમાં (Vadodara Shaishav School in Controversy) સપડાઈ છે. અહીં વાલીઓએ નર્સરીના 16 સહિત કુલ 19 વિદ્યાર્થીઓએ ફી રિફન્ડ (Parents demands for Fee Refund) અને લિવિંગ સર્ટિફિકેટ માગ્યા છે. ત્યારબાદ આ સમગ્ર મામલો પોલીસની શી ટીમ (Vadodara Police She Team helps parents) અને પોલીસ કમિશનર ઓફિસ સુધી પહોંચ્યો હતો.

ગોત્રી વિસ્તારમાં આવેલી શૈશવ સ્કૂલ વિવાદમાં

આ પણ વાંચો-દૂધસાગર ડેરીનો વિવાદ પહોંચ્યો ગાંધીનગર, ચૌધરી સમાજની ચીમકી કહ્યું- કાર્યવાહી નહીં થાય તો...

શિક્ષકો વિદ્યાર્થીઓને હેરાન કરતા હોવાનો આક્ષેપ - ગોત્રી સેવાસી રોડની શૈશવ સ્કૂલમાં (Vadodara Shaishav School in Controversy) નર્સરીમાં ભણતાં વિદ્યાર્થીઓને શિક્ષકો હેરાન કરે છે. સાથે જ બીમાર પડે કે ઊલટી કરે તો વાલીઓને નથી કરાતી તેવા વાલીઓએ આક્ષેપ (Anger of parents against childhood school) કર્યા હતા. તો આ અંગે વાલીસઓએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં (Gotri Police Station) અરજી આપી હતી. ત્યારબાદ શી ટીમે (Vadodara Police She Team helps parents) વાલીઓની રજૂઆત સાંભળવા માટે તેમને પોલીસ કમિશનર ઓફિસ ખાતે બોલાવ્યા હતા.

આ પણ વાંચો- ઉત્તરવહી સાથે છેડછાડ કરતા પહેલા ચેતી જજો ! નકર થશે આટલો મોટો દંડ

સરકાર સમક્ષ ગુહાર - શાળાના વાલીઓના પ્રતિનિધિ તરીકે અરજી આપનારા વાલી રાજેશ મૂળચંદાનીએ જણાવ્યું હતું કે, શી ટીમે (Vadodara Police She Team helps parents) અમને રજૂઆત સાંભળવા બોલાવ્યા છે. અમે સવારે શૈશવ સ્કૂલ ખાતે પણ ગયા હતા અને વાલીઓએ તેમના 19 બાળકોની ફી પરત માગી લિવિંગ સર્ટિફિકેટ (Vadodara Shaishav School in Controversy) માગ્યા છે. તેમાં નર્સરીના 16, ધોરણ 1 અને ધોરણ 2ના 1 અને ધોરણ 5ના 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. અમારી સરકાર સમક્ષ એવી પણ માગણી છે કે, અમારા બાળકોને બીજી સારી શાળામાં એડમિશન અપાવવા મદદ કરે.

શી ટીમે (Vadodara Police She Team helps parents) વાલીઓની રજૂઆત સાંભળવા માટે તેમને પોલીસ કમિશનર ઓફિસ ખાતે બોલાવ્યા

રાત્રે ઊંઘમાંથી ઊઠીને પણ બાળકો કરે છે ફરિયાદ - વાલી રાજેશ મૂળચંદાનીએ જણાવ્યું હતું કે, અનેક વાલીઓ દ્વારા જાણવા મળ્યું છે કે, બાળકો રાત્રે ઊંઘમાંથી અચાનક ઝબકીને જાગી જાય છે અને રડતાં રડતાં કહે છે કે, મારે સ્કૂલે ભણવા જવું નથી. શાળાના શિક્ષકો ભૂલકાઓને માર મારે છે. એટલું નહીં તેમને ગાલ અને શરીરના અન્ય ભારે નખોરિયાં ભરવામાં આવે છે. આ વિશે વાલીઓએ મીડિયાને તેના ફોટોગ્રાફ પર આપ્યા હતા. જોકે, અત્યારે વાલીઓએ વડોદરા કલેક્ટર કચેરી અને DEO કચેરીમાં આવેદનપત્ર આપી સ્કૂલ સામે યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.