ETV Bharat / city

ઈઝ ઓફ લિવિંગની યાદીમાં વડોદરાને 8મું સ્થાન - બેંગ્લોર

કેન્દ્ર સરકારના ઇઝ ઓફ લિવિંગના સર્વેમાં રહેવા લાયક શહેરોના સુચક આંકમાં ગુજરાતના વડોદરાને 8મો ક્રમ પ્રાપ્ત થયો છે. જુદી જુદી કેટેગરીમાં આ રેન્ક આપવામાં આવ્યો છે.

ઈઝ ઓફ લિવિંગની યાદીમાં વડોદરાને 8મું સ્થાન

author img

By

Published : Mar 6, 2021, 12:59 PM IST

  • ગત વર્ષે પણ બેંગ્લોર રહ્યું હતું પ્રથમ ક્રમે
  • 10 લાખથી ઓછી વસ્તીમાં શિમલા રહ્યું પ્રથમ
  • બેંગ્લોર રહેવા માટે ભારતનું સૌથી સારો શહેર

વડોદરાઃ કેન્દ્ર સરકારના ઇઝ ઓફ લિવિંગના સર્વેમાં રહેવા લાયક શહેરોના સુચકઆંકમાં ગુજરાતના વડોદરાને 8મો ક્રમ પ્રાપ્ત થયો છે. જુદી જુદી કેટેગરીમાં આ રેન્ક આપવામાં આવ્યો છે. જેમાંથી 10 લાખથી વધુ વસ્તી ધરાવતા અને 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોને ક્રમ આપવામાં આવ્યા હતા. કુલ 111 શહેરોમાં બેંગ્લોર પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પુણે બીજા નંબરે અને વડોદરા 8માં નંબરે રહ્યું છે. આ ઉપરાંત ચેન્નઈ, અમદાવાદ, નવી મુંબઇ, કોયમ્બટુર અને સુરત જેવા શહેરોનો પણ ટોપ 10 શહેરોમાં સમાવેશ થયો છે.

ઈઝ ઓફ લિવિંગની યાદીમાં વડોદરાને 8મું સ્થાન

શું છે ઇઝ ઓફ લિવિંગ?

ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ દર વર્ષે કેન્દ્રીય આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે. જેમાં શહેરમાં રહેવાની ગુણવત્તા, સુરક્ષા, વિકાસ, આરોગ્ય, હેલ્થ અને, શિક્ષણ જેવા ક્ષેત્રે ગુણવત્તાના ધોરણો પર ક્રમાંક આપવામાં આવે છે.

મ્યુનિસિપલ પર્ફોમન્સ ઇન્ડેક્સમાં વડોદરા 10મું સ્થાન

વર્ષ 2020માં જ્યારે વડોદરા શહેર ઈઝ ઓફ લિવિંગમાં 36માં ક્રમ પર હતું, તે એક જ વર્ષમાં સુધારો થતાં 8માં સ્થાન પર આવ્યું છે. આ સાથે જ મ્યુનિસિપલ પર્ફોમન્સ ઇન્ડેક્સ આ વખતે વડોદરા શહેરને 10મું સ્થાન મેળવ્યું છે. એટલે વડોદરા 1થી 10માં આવ્યું છે.

આ પણ વાંચોઃ ઇઝ ઓફ લિવિંગમાં અમદાવાદ આવ્યું ત્રીજા ક્રમાંકે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.