ETV Bharat / city

વડોદરા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં બાઇકથી સઘન પેટ્રોલિંગ - વડોદરા પોલીસ દ્રારા સઘન પેટ્રોલિંગ

વડોદરામાં લોકડાઉનનું પાલન કરાવા માંડવી ખાતેથી વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરના તમામ પોલીસ મથકના સમાવિષ્ટ વિસ્તારોમાં બાઈક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

police
plice
author img

By

Published : May 9, 2020, 10:41 PM IST

વડોદરા: શહેરમાં લોકડાઉનનું ચુસ્ત અમલ થાય તે હેતુથી આજે વડોદરા શહેર પોલીસ દ્વારા વિવિધ ઝોનમાં બાઈક પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.

કેસરીસિંહ ભાટી, જોઈન્ટ પોલીસ કમિશ્નર

જોઈન્ટ પોલીસ કમિશ્નર કેસરીસિંહ ભાટીની આગેવાનીમાં માંડવી ખાતેથી બાઈક પેટ્રોલિંગની શરૂઆત કરવામાં આવી હતી. જે શહેરના તમામ પોલીસ મથક સમાવિષ્ટ વિસ્તારોમાં સઘન બાઈક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

કેસરીસિંહ ભાટી, જોઈન્ટ પોલીસ કમિશ્નર

પોલીસ સાયરન વગાડી નગરજનોને જાહેરનામાનો અમલ કરવા સચેત કર્યાં હતા. બાઈક પેટ્રોલિંગમાં તમામ ડીસીપી, પીઆઈ સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.