ETV Bharat / city

વડોદરામાં પાસામાંથી છૂટીને આવેલો બે ગુનામાં ફરાર વોન્ટેડ આરોપી ઝડપાયો - વડોદરા સમાચાર

વડોદરાઃ એક મહિના પૂર્વે જ પાસામાંથી છુટીને આવ્યા પછી ફરીથી દારુનો ધંધો શરુ કર્યો હતો. પાસામાંથી છુટીને આવ્યા પછી ફરીથી દારુનો ધંધો શરુ કરનાર બે ગુનામાં સંડોવાયેલો બુટલેગર ફરાર હતો. પીસીબી પોલીસે વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

re
re
author img

By

Published : Jan 20, 2020, 4:46 PM IST

મળતી માહિતી મુજબ વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં રહેતો બુટલેગર હરિશ ઉર્ફે હરિ ચંદ્રકાંતભાઇ બ્રહ્મક્ષત્રીય એક મહિના પૂર્વે જ પાસામાંથી છુટીને આવ્યો હતો. પાસામાંથી છુટીને આવ્યા પછી ફરીથી હરિશ બ્રહ્મક્ષત્રિયે દારુનો ધંધો શરુ કરી દીધો હતો. હરણી તેમજ નંદેસરીના પ્રોહિબિશનના બે ગુનામાં તે વોન્ટેડ હતો. આ સાથે તે દારુના બે કેસમાં સંડાવાયેલો હતો. હરિશ ઉર્ફે હરિ બ્રહ્મક્ષત્રીયને પીસીબી પોલીસે તેના ઘરેથી જ ઝડપી પાડયો છે.

હરિશ ઉર્ફે હરિ વિરુદ્ધ અગાઉ માંજલપુર, ડીસીબી, વારસીયા, સિટિ તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયા છે.

Intro:વડોદરા પાસામાંથી છૂટીને આવેલ દારૂના બે ગુનાહમાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો..Body:એક મહિના પૂર્વે જ પાસામાંથી છુટીને આવ્યા પછી ફરીથી દારૃનો ધંધો શરૃ કર્યો હતો..પાસામાંથી છુટીને આવ્યા પછી ફરીથી દારૃનો ધંધો શરૃ કરનાર બુટલેગર બે ગુનામાં નાસતો ફરતો હતો. પીસીબી પોલીસે વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.Conclusion:મળતી માહિતી મુજબ વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં રહેતો બુટલેગર હરિશ ઉર્ફે હરિ ચંદ્રકાંતભાઇ બ્રહ્મક્ષત્રીય એક મહિના પૂર્વે જ પાસામાંથી છુટીને આવ્યો હતો પાસામાંથી છુટીને આવ્યા પછી ફરીથી હરિશ બ્રહ્મક્ષત્રિયે દારૃનો ધંધો શરૃ કરી દીધો હતો અને હરણી તેમજ નંદેસરીના પ્રોહિબિશનના બે ગુનામાં તે વોન્ટેડ હતો. દારૃના બે કેસમાં નાસતા ફરતા બુટલેગર હરિશ ઉર્ફે હરિ બ્રહ્મક્ષત્રીયને પીસીબી પોલીસે તેના ઘરેથી જ ઝડપી પાડયો હતો. હરિશ ઉર્ફે હરિ વિરૃધ્ધ અગાઉ માંજલપુર, ડીસીબી, વારસીયા, સિટિ તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયા છે..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.