ETV Bharat / city

વરસાદમાં તકલીફ ન પડે તે માટે VMCનો નવો એક્શન પ્લાન... - વરસાદ મામલે હવામાન વિભાગની આગાહી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ચોમાસા પહેલા (VMC Action Plan for Monsoon) સતર્ક બન્યું છે. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેને વિવિધ વિભાગના એન્જિનિયર અને કર્મચારી સાથે બેઠક (VMC Standing Committee Chairman Meeting) યોજી હતી. અહીં તેમણે તમામ કામ ઝડપથી પૂર્ણ કરવા માટેની સ્પષ્ટ સૂચના આપી હતી.

વરસાદમાં તકલીફ ન પડે તે માટે VMCનો નવો એક્શન પ્લાન...

author img

By

Published : May 20, 2022, 3:15 PM IST

વડોદરાઃ મ્યુનિસપલ કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે (VMC Action Plan for Monsoon) 2 દિવસ બેઠકનો દોર રહ્યો હતો. અહીં મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે સિટિ એન્જિનિયરની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગના એન્જિનિયર અને કર્મચારી સાથે સંયુક્ત બેઠક યોજી (VMC Standing Committee Chairman Meeting) હતી. તેમ જ તેમણે શહેરમાં પાણી, ડ્રેનેજ અને OFC નાખવા ખોદાયેલા ખાડાની કામગીરી એક સપ્તાહમાં પૂરવા સૂચન (Water drainage pit operation in Vadodara) કર્યું હતું.

બે દિવસમાં પ્રોજેક્ટ અને ઝોનના 220 અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

વરસાદના કારણે મનપાની ટીમ સતર્ક - આ વર્ષે વરસાદ વહેલો આવશે તેવી હવામાન વિભાગે આગાહી (Meteorological Department forecast in case of rain) કરી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ આ મામલે સતર્ક (VMC Action Plan for Monsoon) બની છે. શહેરમાં પાણી, ડ્રેનેજ અને ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક નાખવા માટે ખોડવામાં આવેલા 240થી વધુ ખાડાને એક જ સપ્તાહમાં પૂરવા (Water drainage pit operation in Vadodara) સૂચના આપી છે. ખાસ કરીને કોઈ પણ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે દિશામાં પ્રયાસો કરવા સૂચન (VMC Standing Committee Chairman Meeting) કરવામાં આવ્યું છે.

કોર્પોરેશન લેવલના પ્રશ્નો ઝડપી પૂર્ણ કરો

આ પણ વાંચો- કોના બાપની દિવાળીઃ વડોદરા પાલિકાના શાસકો 13 મહિનામાં 6.50 લાખનો ચા-નાસ્તો ઝાપટી ગયા

ગંદકીની સમસ્યા પર મૂકાયો ભાર - આ બેઠકમાં પાણી, ડ્રેનેજ અને ગંદકીની સમસ્યા સંદર્ભે ભાર મૂકાયો (Water drainage pit operation in Vadodara) હતો. સાથે જ વરસાદી ચેનલની સફાઈ, રસ્તાના પેચવર્ક , કાર્પેર્ટિંગ સહિતની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા સૂચન (Water drainage pit operation in Vadodara) કરવામાં આવ્યું હતું. સાથે નવી વહીવટી વોર્ડ ઓફિસ અને દવાખાના બનાવવાનું પણ આયોજન હાથ ધર્યું છે. આ ઉપરાંત ગરીબ આવાસોમાં પાણી, ડ્રેનેજ અને ગંદકીની સમસ્યા સંદર્ભે ભાર મૂકવામાં આવ્યો છે. ગેસ વિભાગને પણ કામગીરી સમયસર પૂરી કરવા જણાવાયું છે.

વરસાદના કારણે મનપાની ટીમ સતર્ક
વરસાદના કારણે મનપાની ટીમ સતર્ક

આ પણ વાંચોઃ Clumsy of VMC : લ્યો બોલો મેયર વિંગમાં પાણી આ રીતે આવતું હોય તો નાગરિકો માટે શું કરતા હશે?

કોર્પોરેશન લેવલના પ્રશ્નો ઝડપી પૂર્ણ કરો - આ ઉપરાંત પાણી, ડ્રેનેજ, હાઉસિંગ, ગાર્ડન સહિતના વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ સાથે મળેલી બેઠકમાં કોર્પોરેશન લેવલના પ્રશ્નો સંદર્ભે સંકલન જાળવી વહેલી તકે પૂર્ણ કરવાની સાથે રિપોર્ટિંગ બાબતે સૂચના આપી છે. આમ, નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ સાથે સુવિધા આપવા કોર્પોરેશનએ કમર કસી છે.

ગંદકીની સમસ્યા પર મૂકાયો ભાર
ગંદકીની સમસ્યા પર મૂકાયો ભાર

બે દિવસમાં પ્રોજેક્ટ અને ઝોનના 220 અધિકારીઓ સાથે બેઠક યોજાઈ - મહાનગરપાલિકાના કાર્યપાલક એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, ઝોનના એન્જિનિયરને કહેવામાં આવ્યું છે કે, અધિકારી અને 2 વિભાગ એકબીજા વચ્ચે સંકલન રાખે. દરેક પ્રતિનિધિના અને નાગરિકોના ફોન ઉપાડવા. જો કોઈ કારણસર ફોન ન રિસીવ કરી શકે. તો જ્યારે સમય મળે ત્યારે વાત કરી સમસ્યા સાંભળી અને તાત્કાલિક તેનું નિરાકરણ લાવવું. સ્થાયી સમિતિના ચેરમેને 2 દિવસમાં પ્રોજેકટ અને ઝોનના 220 અધિકારીઓ સાથે બેઠક યોજી (VMC Standing Committee Chairman Meeting) આ નિર્ણય લીધા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.