ETV Bharat / city

Vadodara Corporation Listing BSE : વડોદરા મનપાનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 100 કરોડના બોન્ડનું લિસ્ટિંગ થતાં કરાયો ઘંટનાદ - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મ્યુનિસિપલ ફાયનાન્સિયલ ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાતની આગવી સિદ્ધિ (Bombay Stock Exchange Listing) પ્રાપ્ત થઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં વડોદરા મહાનગર પાલિકાના (Vadodara Corporation Listing BSE) 100 કરોડના બોન્ડનું લિસ્ટિંગ થવા પામ્યું છે. જે પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઘંટનાદ કરાયો હતો.

Vadodara Corporation Listing BSE : વડોદરા મનપાનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 100 કરોડના બોન્ડનું લિસ્ટિંગ થતાં કરાયો ઘંટનાદ

author img

By

Published : Mar 30, 2022, 12:22 PM IST

વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના 100 કરોડના બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટિંગ (Vadodara Corporation Listing BSE) થવા પામ્યું છે. ત્યારે આ પ્રસંગે મનપાની ટીમ, સહિતની ટીમ સહિત કોર્પોરેશન વડોદરાની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઘંટનાદ કરવામાં આવ્યો હતો. BPMC એક્ટ વર્ષ 1949માં બનાવ્યો હતો. જે કાયદાના સેક્શન 118 માં સ્વરાજ્યની સંસ્થાઓને સ્વ ભંડોળ ઊભું કરવા ડિબેન્ચર ઈસ્યુ કરવા અંગેની જોગવાઈ કરાઈ હતી. હાલમાં BPMC એક્ટને GPMC એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. જે વર્ષો બાદ વડોદરા મ્યુનિ. કોર્પોરેશને ડિબેન્ચરની જેમ બોન્ડ બહાર પાડીને 100 કરોડનું સ્વ ભંડોળ ઊભું કર્યું છે.

આ પણ વાંચો : Share Market Crash In India: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા, શેર માર્કેટમાં વર્ષનો સૌથી મોટો કડાકો

26 મહાનગરપાલિકાને માન્યતા આપી - BSE માં લિસ્ટીંગ મુંબઈ કાર્યક્રમમાં ઉષ્માભર્યું સ્વાગત સન્માન - સ્માર્ટ સિટી મિશન અને અમૃત યોજના હેઠળ ભારત સરકારે બોન્ડ થકી ફંડ ઊભું કરવામાં આવ્યું હતું. જે ન્યૂ દિલ્હી, નવી મુંબઈ, પૂના, કોલકતા, નાસિક, અમદાવાદ, હૈદરાબાદ, જયપુર, ભોપાલ અને લખનૌઉ સહિત 26 મહાનગરપાલિકાને માન્યતા આપી હતી. જેમાં વડોદરા મહાનગર પાલિકાએ 24મી માર્ચે 100 કરોડના બોન્ડ (Vadodara Corporation Bond) બહાર પાડ્યા હતા. અને તે બોન્ડ 1007 કરોડ સુધી સબસ્ક્રાઈબ થયા હતા. તે પણ 7.15 ટકાના દરે બોન્ડ ભરાયા હતા. બુધવારે BSE ખાતે આ બોન્ડનુ લિસ્ટિંગ થયું હતું.

9 કલાકથી કાર્યક્રમની શરૂઆત - લિસ્ટિંગ સેરીમની પ્રસંગે ટીમ મહાનગર પાલિકા વડોદરા તરફથી મેયર કેયુર રોકડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ, ડેપ્યુટી મેયર નંદા જોશી, નેતા અલ્પેશ લિંબાચીયા અને દંડક ચિરાગ બારોટ તેમજ વહીવટી તંત્ર માંથી મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે ટીમ કોર્પોરેશન વડોદરાની ઉપસ્થિતિમાં (Listing of Bonds in Vadodara Corporation BSE) ઘંટનાદ કરવામાં આવ્યો હતો. સવારે 9 કલાકથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી.

આ પણ વાંચો : CM Bhupendra Patel Vadodara Visit: CMની ઓચિંતી મુલાકાતથી તંત્ર ઊંઘતું ઝડપાયું, મેયર-કમિશ્નર દોડતા થયાં

યુ ટ્યૂબ પર સ્ટ્રીમિંગ - જે કાર્યક્રમ વડોદરા શહેરના લોકો નિહાળી શકે તે માટે કોર્પોરેશને 'VADODARA MUNICIPAL CORPORATION' નામની યુ ટ્યૂબ ચેનલ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી તરફ અમૃત મિશન અંતર્ગત ઇસ્યૂ કરેલા સો કરોડના બોર્ડને 1700 કરોડની કિંમતની 36garh મળતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વડોદરા મહાનગર પાલિકાની સમગ્ર (Vadodara Corporation Listing of 100 Crore Bonds) ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.