ETV Bharat / city

વડોદરા MSUની કોમર્સ ફેકલ્ટીના પરિણામ મામલે રાતભરની ભૂખહડતાલ

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની (MS University of Vadodara )કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓના મામલે એબીવીપી ભૂખ હડતાળ (Vadodara ABVP hunger strike) કરવાનો નિર્ણય લીધો હતો. એમએસ યુનિવર્સિટી TY Bcomનું રિઝલ્ટ (MS University TY Bcom Result) લાંબા સમયથી બહાર પાડવામાં ન આવતાં વિદ્યાર્થીઓ રોષે (Anger in Students ) ભરાયાં હતાં.

author img

By

Published : Aug 3, 2022, 6:32 PM IST

વડોદરા MSUની કોમર્સ ફેકલ્ટીના પરિણામ મામલે રાતભરની ભૂખહડતાલ
વડોદરા MSUની કોમર્સ ફેકલ્ટીના પરિણામ મામલે રાતભરની ભૂખહડતાલ

વડોદરા : વડોદરા ABVP કોમર્સ ફેકલ્ટી (MS University of Vadodara )પર ABVPના વિદ્યાર્થી દ્વારા કાલે બપોરના અંદાજિત 11 વાગ્યાની આસપાસ એક મુહિમ ઉપાડવામાં આવી હતી. જેમાં એમ.એસ યુનિવર્સિટી TY B.comનું રિઝલ્ટ જાહેર નહી (MS University TY Bcom Result)થાય તો વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવાનું જણાવવામાં આવ્યું હતું. હવે વિદ્યાર્થીઓએ જ્યાં સુધી રિઝલ્ટ જાહેર ન થાય ત્યાં સુધી ભૂખહડતાલ (Vadodara ABVP hunger strike) કરવાનો નિર્ણય લીધો હતો. જેને લઈને MSU ની કોમર્સ ફેકલ્ટી પર ABVP ના વિદ્યાર્થી દ્વારા ભૂખહડતાલ કરવામાં આવી છે. જો કે સમજાવટ બાદ આજે બપોરે વિદ્યાર્થી અગ્રણીઓએ અલ્પઆહાર લઇન પારણા કરી દીધા હતાં.

TY B.comનું રિઝલ્ટ જાહેર ન કરાતા ભૂખ હડતાલ - વડોદરાની MSU (MS University of Vadodara )વારંવાર વિવાદોમાં આવતી હોય છે ત્યારે ફરી એકવાર એમએસ યુનિવર્સિટીનો વિવાદ સામે આવ્યો છે. જેમાં TY B.comનું રિઝલ્ટ (MS University TY Bcom Result)જાહેર ન કરાતા ABVPના ર્વિદ્યાર્થીઓ ભૂખહડતાલ (Vadodara ABVP hunger strike) પર ઉતરી આવ્યા છે. ગઈકાલે બપોરે 12 વાગ્યાથી આ વિદ્યાર્થીઓ ભૂખ હળતાળ પર બેઠા બેસી ગયા હતાં. જે આખી રાત યથાવત્ રહી હતી. ABVPના ર્વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે, TY B.comનું પરિણામ જલ્દીથી જલ્દી જાહેર (Anger in Students ) કરવામાં આવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ TY ના 7000 વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઇને ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન સમક્ષ આવ્યા છે. ત્યારે ડીન દ્વારા એક જ વાત કરવામાં આવે છે કે, 10થી12 દિવસમાં પરિણામ આપી દઇશું.

આ પણ વાંચોઃ કમળની દાંડીના રેષામાંથી મહિલાઓને કાપડ વણાટ શીખવતી MSU વિદ્યાર્થિની

વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? -આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા પાંચ કરતા વધુ આવેદનો આપ્યા હોવા છતાં એક જ જવાબ આપવામાં આવતો હતો. ડીન પાસે આ વાતનો કોઈ જવાબ ન હોવાથી આજે તેમને ફેકલ્ટી છોડીને જવાનો વારો આવ્યો છે. પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? અત્યારે રિઝલ્ટ (MS University TY Bcom Result)નહી આપે તો તેમણે બીજે ક્યાંય એડમિશન લેવા માટે એક વર્ષ રાહ જોવી પડશે. અમારો વિરોધ (Anger in Students ) અહીંંની સિસ્ટમ સાથે છે. યુનિવર્સિટીનો નિયમ છે કે, 45 દિવસમાં રિઝલ્ટ આવી જવું જોઇએ આજે 60 દિવસ થઇ ગયા. પાંચ પાંચ વખત આવેદન આપ્યા, ચોવીસ કલાકના અલ્ટીમેટમ આપ્યા હોવા છતા તેમના પેટનું પાણી હલતુ નથી. વારંવાર તે બારકોડ સ્ટીકર વગેરે ખરાબ હોવાના બહાના કાઢે છે. પરંતુ તેઓ વિચારતા નથી કે પરિણામ ન આવતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અટકી રહ્યુ છે.

આ પણ વાંચોઃ World Greatest Record : પૂર્વ વિદ્યાર્થીએ વિશ્વનું સૌથી મોટું ચિત્ર દોરી MSU અને બાબાસાહેબનો નાતો વધુ બુલંદ કર્યો

ઇન્ટરનલ એક્ઝામિનર અને એક્સટરનલ એક્ઝામિનરનો મામલો - એક્સટર્નલ એક્ઝામિનર બારથી પેપર એસેસ કરવામાં આવતા હોય છે. જેથી ક્યારેક એવું બને કે એની અંદર ડીલે થઇ જાય આમા પણ એવું બન્યુ. બીજી તરફ ચોમાસાના કારણે જે બારકોડ હતા તેમાં ભેજ લાગવાને કારણે બારકોડ સ્કેન નહોતા થઇ શકતા એટલે તેમાં બારકોડ રિમૂવ કરી તેમાં ડેટા એન્ટ્રી કરવી પડે તેથી તેમાં ઘણુ ડિલે થયુ અને ઘણુ ના થયું અને અમે ઓફ ડે માં પણ વર્કિંગ ચાલુ રખાવા માટે વ્યવસ્થા ગોઠવી છે. 2500 જેટલા વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં છે. અને 7000 જેટલા ફાઇનલ વર્ષમાં છે. એટલી મોટી સંખ્યાના વિદ્યાર્થીઓની જ્યારે ટેકનીકલી એરર આવે ત્યારે મેન્યુઅલી કામ કરવાનું થાય ત્યારે સમય લાગે પરંતુ તેમાં ઓછામાં ઓછો સમય લાગે તેવી વ્યવસ્થા યુનિવર્સિટી કરી રહ્યા છે. અને આ વસ્તુ અમે વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા છે. અને ડીન કોરોના પોઝીટીવ હતા અને હમણા જ રિકવર થયા છે. એટલે તેમણે હેલ્થ ઇસ્યુ હતા ડીને કોમર્સ ફેકલ્ટીમાંથી ડીન પદેથી રાજીનામું આપી દીધું છે. પરંતુ તેમનુ રાજીનામું સ્વીકારાયુ નથી. ડીન દ્વારા સાંત્વના પણ આપવામાં આવી હતી કે, 12થી 13 દિવસમાં રિઝલ્ટ (MS University TY Bcom Result)આવી જશે. ત્યારે ABVPના કાર્યકર્તાઓનું કહેવુ છે કે, વારંવાર આ એક સમસ્યા થતા તેનું નિરાકરણ યુનિવર્સિટી (MS University of Vadodara ) ક્યારે લાવી શકશે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.