ETV Bharat / city

કેન્દ્રીય પ્રધાન રાજીવ ચન્દ્રશેખરે પ્રબુદ્ધ નાગરિકોને નવી તકો અને આર્થિક વૃદ્ધિના વિષય પર આપ્યું માર્ગદર્શન

વડોદરામાં આજે સયાજીરાવ ગાયકવાડ નગરગૃહમાં કેન્દ્રીય રાજ્ય કક્ષાના સ્કીલ ડેવલોપમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશિપના કેન્દ્રીય પ્રધાન રાજીવ ચન્દ્રશેખર પ્રબુદ્ધ નાગરિકો અને યુવાનોને સંબોધન (Union Minister visted Vadodara) કર્યું હતું. તેમણે નવા ભારત આગામી દાયકા માટે નવી તકો અને આર્થિક વૃદ્ધિના વિષય પર માર્ગદર્શન (opportunities and economic growth in India) કર્યું હતું. આ સાથે આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે આપ પાર્ટી કોંગ્રેસની બી ટીમ છે.

કેન્દ્રીય પ્રધાન રાજીવ ચન્દ્રશેખરે પ્રબુદ્ધ નાગરિકોને નવી તકો અને આર્થિક વૃદ્ધિના વિષય પર આપ્યું માર્ગદર્શન
કેન્દ્રીય પ્રધાન રાજીવ ચન્દ્રશેખરે પ્રબુદ્ધ નાગરિકોને નવી તકો અને આર્થિક વૃદ્ધિના વિષય પર આપ્યું માર્ગદર્શન
author img

By

Published : Oct 18, 2022, 10:59 PM IST

વડોદરા કેન્દ્રીય રાજ્ય કક્ષાના સ્કીલ ડેવલોપમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશિપના ( Skill Development and Entrepreneurship of India) કેન્દ્રીય પ્રધાન રાજીવ ચન્દ્રશેખર આજે વડોદર ખાતે ઉપસ્થિત રહયા હતા. તેમણે સયાજીરાવ ગાયકવાડ નગરગૃહ (Sayajirao Gaikwad Town Hall) ખાતે ઉપસ્થિત રહી પ્રબુદ્ધ નાગરિકો અને યુવાનોને સંબોધન કરીને તેમને નવા ભારત આગામી દાયકા માટે નવી તકો અને આર્થિક વૃદ્ધિના વિષય પર માર્ગદર્શન આપ્યું હતું.

આવનાર દશકમાં ભારતીય યુવાનો માટે કંપનીઓમાં તક સર્જાશે

સ્ટાર્ટઅપ કરનારાઓને સન્માનિત કરવામાં આવ્યા કેન્દ્રીય રાજ્ય કક્ષાના પ્રધાન રાજીવ ચન્દ્રશેખર ગુજરાતની મુલાકાતે છે. સાંજે તેઓ વડોદરા આવ્યા હતા. વડોદરામાં બીજેપી દ્વારા ડોકટર સેલ બુદ્ધીજીવી સેલ, આર્થિક સેલ, લીગલ સેલ, શિક્ષક સેલ, મીડિયા સેલ, સોશિયલ મીડિયા સેલ, આ.ટી સેલ, સહકારિતા સેલ, વ્યવસાયિક સેલ, વ્યાપાર સેલ, CA સેલના સભ્યો માટે યોજાયેલ નવા ભારત આગામી દાયકા માટે નવી તકો અને આર્થિક વૃદ્ધિના વિષય પર “પ્રબુદ્ધ નાગરિક સંમેલન”માં (Enlightened Citizen Convention) કેન્દ્રીય પ્રધાન રાજીવ ચન્દ્રશેખર ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા છ જેટલા સ્ટાર્ટઅપ કરનારાઓને સન્માનિત કરવામાં (Startups felicitated in Vadodara) આવ્યા હતા.

ભારતીય યુવાનો માટે કંપનીઓમાં તક સર્જાશે તેમણે વધુ જણાવ્યું હતું કે હું હમણાં જ ગાંધીનગરથી વડોદરા વંદે ભારત ટ્રેન મારફતે (Gandhinagar to Vadodara Vande Bharat Train) આવ્યો છું. આગામી દશકમાં ભારતીય યુવાનો માટે કંપનીઓમાં તક સર્જાશે. ગુજરાતમાં દિલ્હીથી કેટલાક લોકો શોર્ટ ટર્મ પોલટીક્સ (Short term politics) કરવા આવ્યા છે. આપ પાર્ટી કોંગ્રેસની બી ટીમ છે અને ઘસાયેલું રાજકારણ કરનાર કોંગ્રેસનું નવું રૂપ આપ પાર્ટી છે. અમારી સાથે આઈડિયા સાથે વિકાસ કરે તેને આવકારીએ છે. ધોલેરામાં ફેબ્રિકેશન સેમી કંડકટરમાં ગુજરાતને અવસર મળશે. કેદારનાથ હેલિકોપટર ક્રેશના (Kedarnath helicopter crash) મૃતકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.