ETV Bharat / city

સાઈબર ક્રાઈમના બે આરોપી હરિયાણાથી ઝડપાયા - ગુજરાત ન્યુઝ

રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નામથી રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને રૂપિયાની માંગણી કરતા બે આરોપીની ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાથી ધરપકડ કરી હતી.

Cyber CrimeRajendra Trivedi Fan Club
Cyber CrimeRajendra Trivedi Fan Club
author img

By

Published : Feb 11, 2021, 4:52 PM IST

  • સાઈબર ક્રાઈમના બે આરોપી હરિયાણાથી ઝડપાયા
  • ક્રાઈમ બ્રાન્ચે એકાઉન્ટ નંબર તથા સિમકાર્ડ અભ્યાસ કરી આરોપીઓને ઝડપ્યા
  • આરોપીની કોવિડ- 19 ટેસ્ટ કર્યા બાદ ધરપકડ કરાઈ
  • ગેગના સભ્યોની ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરશે

વડોદરા: રાવપુરા ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનો સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્ય ત્રિવેદી ફેન ક્લબનો ફેસબુકમાં એકાઉન્ટ ચાલી રહ્યું છે. રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબના નામે કોઈ ખોટી ફેસબૂક એકાઉન્ટ બનાવીને તે એકાઉન્ટ પરથી મદદના નામે રૂપિયા 15 હજારની માંગણી કરે તેવા રૂપિયા phone pay એકાઉન્ટમાં જમા કરવાનો મેસેજ કરતા હતા. આ માહિતી અધ્યક્ષને મળતા રાજેન્દ્ર ત્રિવેદીએ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ અને પ્રતિષ્ઠાને નુકસાન થાય તે રીતે કાવતરુ ઘડતા અભદ્ર શબ્દનો ઉલ્લેખ કરી મેસેજનો ગુનો કરવા બાબતે ફરિયાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં કરી હતી. આ અંગે સાઇબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા ટેકનિકલ ફર્સ્ટ 800થી વધારે મોબાઈલ નંબરનો ઉપયોગ થયેલો જણાવીને બેંક ખાતાની માહિતી મેળવતા લોકેશન હરિયાણાનું મળતા ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા CCTVના આધારે ફોટામાં આરોપી ભોલેરામ શર્મા રહ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાથી બન્ને આરોપીની ધરપકડ કરી

ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાની પૂછપરછ કરતાં આરોપી મનમોહન ગુપ્તા હોવાનું જણાવી આવતા ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાથી બન્ને આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં આરોપીઓ નામાંકિત વ્યક્તિઓના ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી તેના ફેન્સ પાસેથી છેતરપિંડીથી રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતાં અને બેંક એકાઉન્ટ ખોલાવી એમાંથી રૂપિયાનો ટ્રાન્ઝેક્શન બદલ પાંચ ટકા કમિશન આપવામાં આવતું હતું અને ઓળખ ન આવે તે માટે આરોપીઓ સિમ કાર્ડનો ઉપયોગ કરતાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.