ETV Bharat / city

રાવપુરા પોલીસ મથકે પોલીસ કર્મચારીઓના આરોગ્યનું ચેકિંગ કરવામાં આવ્યું - Raupura police mathak

વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ તેજ ગતિએ ફેલાઈ રહ્યું છે. દરરોજ પાલિકાની યાદી પ્રમાણે 150થી વધુ વ્યકતિઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે રાવપુરા પોલીસ મથક ખાતે પોલીસ કર્મચારીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.

પોલીસ મથકે પોલીસ કર્મચારીઓનું આરોગ્યનું ચેકીંગ

author img

By

Published : Mar 28, 2021, 9:25 AM IST

  • કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્ક
  • પોલીસ કર્મચારીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી
  • કોરોનાનો પ્રથમ કેસ રાવપુરા પોલીસ મથકે નોંધાયો હતો

વડોદરા : શહેર અને જીલ્લામાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્કતા વર્તાવી રહ્યું છે. જે અંતર્ગત પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓ કહેવાતા એવા પોલીસ કર્મચારીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાં પોલીસ કર્મચારીઓના લોહીના નમૂના, બ્લડ પ્રેશર, ઓક્સિજન અને બોડી ટેમ્પરેચર, યુરીન ટેસ્ટ સહિતની તપાસ કરવામાં આવી હતી.

પોલીસ મથકે પોલીસ કર્મચારીઓનું આરોગ્યનું ચેકીંગ
પોલીસ મથકે પોલીસ કર્મચારીઓનું આરોગ્યનું ચેકીંગ
આ પણ વાંચો : 1 એપ્રિલથી દેશના તમામ રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ ઇચ્છતા નાગરિકોનો RT-PCR ફરજિયાત : નીતિન પટેલ

પોલીસ વિભાગમાં કોરોનાનો પ્રથમ કેસ રાવપુરા પોલીસ મથકે નોંધાયો હતો

રાવપુરા પોલીસ મથકના PI વી.એન.મહીડાએ જણાવ્યું હતું કે, હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ કર્મીઓ જે રાત-દિવસ પ્રજાના સુખાઅર્થે ફરજ બજાવી રહ્યા છે. તેઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પોલીસ કર્મીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં મહિલા અને પુરુષ તમામ પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા 24 કોરોના નવા 2,276 કેસ નોંધાયા

કોરોનાનો પ્રથમ કેસ રાવપુરા પોલીસ મથકે નોંધાયો

નોંધનીય છે કે, ગત વર્ષે કોરોના કાળ દરમિયાન પોલીસ વિભાગમાં કોરોનાનો પ્રથમ કેસ રાવપુરા પોલીસ મથકે નોંધાયો હતો. ચાલુ વર્ષે પણ સમગ્ર રાજ્ય સહિત વડોદરામાં પણ કોરોના કેસોના સતત વધારો નોંધાઈ રહ્યો છે. પોલીસ કર્મીઓ જે કાયદો અને વ્યવસ્થા જાળવવા રાત દિવસ પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેવા પોલીસ કર્મચારીઓની પણ તકેદારી અને સાવચેતીના ભાગરૂપે આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.