ETV Bharat / city

MSU Controversy : ફાઇન આર્ટસ ચિત્ર વિવાદને લઈને વિદ્યાર્થીને બતાવ્યો બહારનો રસ્તો - Fine Arts Controversy

વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ગઈકાલે સિન્ડિકેટની બેઠક (Syndicate meeting MSU) યોજાઈ હતી. વડોદરા ફાઈન આર્ટસ ફેકલ્ટી વિવાદિત ચિત્ર (MSU Controversy) વિવાદ મામલે કુંદન યાદવને રસ્ટિકેટ કરવામાં આવ્યો છે. સાથે ફાઇન આર્ટસ (Fine Arts Controversy) ફેકલ્ટીના ડીનને શોકોઝ નોટિસ પણ આપવામાં આવી છે.

MSU Controversy : ફાઇન આર્ટસ ચિત્ર વિવાદને લઈને વિદ્યાર્થીને બતાવ્યો બહારનો રસ્તો

author img

By

Published : May 11, 2022, 10:51 AM IST

વડોદરા : 5 મેના રોજ વડોદરાની MS યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ આર્ટસનો (Fine Arts Controversy) વિવાદ સામે આવ્યો હતો. વડોદરાની MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં વિદ્યાર્થીઓએ એન્યુઅલ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં પેપર કટિંગ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓના આર્ટ તૈયાર કર્યા હતા. તેમાં એક વિદ્યાર્થીએ હિન્દુ દેવી દેવતાઓના પેપર કટિંગમાંથી ચિત્ર બનાવ્યા હતા. દુષ્કર્મના સમાચારોના કટિંગ દ્વારા ચિત્ર બનાવ્યા હતા જેથી (MS University Controversy) વિવાદ થયો છે. તેમજ હિન્દુઓની લાગણી દુભાઈ હોવાની વાતને લઇને પણ હોબાળો મચ્યો છે. આ ઉપરાંત મહિલાઓના ન્યૂડ ચિત્રો પણ બનાવ્યા હતા. જેને લઈને વિવાદ વધતા સમગ્ર આર્ટ એક્ઝિબિશન બંધ કરી દેવાયું હતું.

વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસે સિન્ડિકેટની બેઠક

આ પણ વાંચો : MSU ફાઈન આર્ટસ ફેકલ્ટી વિવાદ : ABVP દ્વારા ઉગ્ર વિરોધના પગલે યુનિવર્સિટી પરિસરમાં શી બની ઘટના જાણો

વિવાદિત ચિત્ર પર વિવાદ : વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે સિન્ડિકેટની બેઠક (Syndicate Meeting MSU) યોજાઈ હતી. જેમાં વડોદરા ફાઈન આર્ટસ ફેકલ્ટી વિવાદિત ચિત્ર વિવાદ મામલે વિદ્યાર્થી કુંદન યાદવને રસ્ટિકેટ કરવામાં આવ્યો હતો. તો સાથે સાથે ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ડીનને શોકોઝ નોટિસ (Vadodara Show Cause Notice) પણ આપવામાં આવી આવી હતી. આ સિન્ડિકેટની બેઠક વિવિધ 26 મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : હવે કચ્છના યુવાનો IAS પરીક્ષાઓની તૈયારી ઘરઆંગણે જ કઈ રીતે કરશે જાણો

યાદવ સામે સયાજીગંજ પોલીસ ફરિયાદ : ગઈકાલની મહત્વની બેઠકમાં કુંદન યાદવને રસ્ટિકેટ કરવામાં આવ્યો છે. તો ફેકલ્ટીના ડિન જયરામ પોન્ડવાલને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. સાથે આ બાબતને લઈ ખુલાસો માંગવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હિન્દુ દેવી દેવતાઓના વિવાદિત ચિત્ર બનાવવા મામલે વિદ્યાર્થી કુંદન યાદવ સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Fine Arts Controversy) પણ દાખલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.