ETV Bharat / city

પરિક્ષા આપી ઘરે જઈ રહેલી વિદ્યાર્થીની નડ્યો ગંભીર અકસ્માત - વડોદરામાં અકસ્માત કેસ

વડોદરામાં ટ્રેક્ટર ચાલકે પરીક્ષા આપી ઘરે જઇ (tractor cycle accident in Vadodara) રહેલી સાઇકલ સવાર વિદ્યાર્થીનીને અડફેટે લીધી લેતા ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં વિદ્યાર્થીનીને રોડ ઉપર પટકાતા ગંભીર ઇજાઓ હતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. (Vadodara Sayaji hospital treated)

પરિક્ષા આપી ઘરે જઈ રહેલી વિદ્યાર્થીની નડ્યો ગંભીર અકસ્માત

author img

By

Published : Oct 17, 2022, 4:16 PM IST

વડોદરા શહેરના કારેલીબાગ વુડા સર્કલ પાસે ટ્રેક્ટરની અડફેટમાં સાઇકલ સવાર (tractor cycle accident in Vadodara) વિદ્યાર્થીની આવી જતા માથા અને શરીરના અન્ય ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ધોરણ-11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પરીક્ષા આપીને પરત ઘરે જઇ રહી હતી. તે સમયે દરમિયાન પુરઝડપે પસાર થઇ રહેલા ટ્રેક્ટર ચાલકે અડફેટમાં લેતા આ ઘટના બની હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીની હાલત ગંભીર હોવાનું તબીબઓ જણાવ્યું હતું.(Vadodara Sayaji hospital treated)

પરિક્ષા આપી ઘરે જઈ રહેલી વિદ્યાર્થીની નડ્યો ગંભીર અકસ્માત

પરીક્ષા આપી પરત ફરતા ઘટના મળેલી માહિતી પ્રમાણે શહેરના સમા વિસ્તારમાં રહેતી ખુશી રાજપુત (16 વર્ષીય) કારેલીબાગમાં આવેલી શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તેઓ બપોરે પરીક્ષા આપીને પોતાની સાઇકલ લઇને ઘર તરફ જઈ રહી હતી. તે દરમિયાન કારેલીબાગ વુડા સર્કલ પાસે પુરપાટ પસાર થઇ રહેલા ટ્રેક્ટરની અડફેટમાં આવી ગઇ હતી. આ ઘટના બનતા સ્થાનિક લોકો ટોળે વળી ગયા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. (Girl student accident in Vadodara)

સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો ટ્રેક્ટરની અડફેટમાં આવી ગયેલી વિદ્યાર્થીનીની સાઇકલ ટ્રેક્ટરના તોતીંગ પૈડા નીચે આવી (Tractor Cycle Accident Case) જતા સાઇકલનો કચ્ચરઘાણ વળી ગયો હતો. વિદ્યાર્થીની રોડ ઉપર પટકાવાના કારણે તેને માથામાં અને શરીરના અન્ય ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના બનતા ટ્રેક્ટર ચાલક સ્થળ છોડી ફરાર થઇ ગયો હતો. જેના પગલે સ્થાનિક લોકોએ ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. (Vadodara Wooda Circle Accident)

વારંવાર રજૂઆત કરાઈ સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે, અવાર-નવાર કારેલીબાગ વુડા સર્કલ પાસે અવાર-નવાર અકસ્માતના બનાવો બને છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં, તંત્ર દ્વારા વુડા સર્કલ પાસે અકસ્માતો ઉપર નિયંત્રણ આવે તેવા કાર્યવાહી કરવા માટે રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ, તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરિણામે અવારનવાર વુડા સર્કલ પાસે જીવલેણ અકસ્માતોની ઘટનાઓ બને છે. (Student tractor cycle accident in Vadodara)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.