ETV Bharat / city

રખડતા ઢોરના કારણે વિદ્યાર્થીને પડી એવી ખોટ કે, જે આખી જીંદગી નહીં ભરાય - એમ. એસ. યુનિવર્સિટીની પોલિટેકનિક કૉલેજ

વડોદરામાં રખડતા ઢોરના કારણે એક વિદ્યાર્થીને આંખ ગુમાવવાનો વારો (Stray Cattle Terror in Vadodara) આવ્યો છે. શહેરના વાઘોડિયા વિસ્તારમાં ગોવર્ધન ટાઉનશિપ (Vaghodia Govardhan Township) પાસે એક ગાયે વિદ્યાર્થીને અડફેટે લેતા આ અકસ્માત થયો હતો.

રખડતા ઢોરના કારણે વિદ્યાર્થીને પડી એવી ખોટ કે, જે આખી જીંદગી નહીં ભરાય

author img

By

Published : May 12, 2022, 3:30 PM IST

વડોદરાઃ રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસની અનેક ઘટનાઓ સામે આવે છે. કેટલીક વાર તો રખડતા ઢોરના કારણે (Stray Cattle Terror in Vadodara) લોકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવે છે. તો કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ પણ થયા છે. જોકે, વડોદરામાં તો રખડતી ગાયે એક વિદ્યાર્થીને અડફેટે લેતા તેને આંખ ગુમાવવી પડી છે.

ગોવર્ધન ટાઉનશિપ પાસે થયો અકસ્માત

આ પણ વાંચો- Neglect of Junagadh Corporation : જૂનાગઢના મોટાભાગના વિસ્તારોમાં લોકો ત્રાહિમામ કેમ પોકારી રહ્યાં છે?

ગોવર્ધન ટાઉનશિપ પાસે થયો અકસ્માત - શહેરના વાઘોડિયા વિસ્તારમાં ગોવર્ધન ટાઉનશિપ (Vaghodia Govardhan Township) પાસે એક ગાયે વિદ્યાર્થીને અડફેટે લેતા અકસ્માત થયો હતો. વિદ્યાર્થી હેનિલ પટેલ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની પોલિટેકનિક કૉલેજમાં (MS University Polytechnic College) ડિપ્લોમાનો અભ્યાસ કરે છે. તે એક્ટિવા લઈને કૉલેજથી ઘરે ઝઈ રહ્યો હતો. તે દરમિયાન જ અચાનક ડિવાઈડર કૂદીને આવેલી ગાડે તેની એક્ટિવાને ટક્કર મારી હતી.

આ પણ વાંચો- Cattle control bill: ઢોર નિયંત્રણ બિલ બાબતે માલધારીઓ મેદાને, કોંગી ધારાસભ્યો સહિતના લોકો દ્વારા આંદોલનની ચીમકી

વિદ્યાર્થીની ફૂટી ગઈ આંખ - આ ઘટનામાં વિદ્યાર્થી હેનિલ પટેલને ગાયનું શિંગડું વાગતા (Student injured by Stray Cattle) તેની આંખ ફૂટી ગઈ હતી. જોકે, તેને ગંભીર ઈજા પહોંચતા સ્થાનિકો તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. અહીં તેની ગંભીર હાલત થતા તેને હાયર સેન્ટર અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.