ETV Bharat / city

Scam in work of Singhrot Intake Well : પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે લગાવ્યાં 26 કરોડના કૌભાંડના આક્ષેપ - Former Vadodara Congress Leader of Opposition Chandrakant Srivastav

વડોદરા શહેરમાં પીવાના પાણીના કામમાં કૌભાંડની ( Scam in work of Singhrot Intake Well ) રાવ ઉઠી છે. પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે (Former Vadodara Congress Leader of Opposition Chandrakant Srivastav) 26 કરોડના કૌભાંડના આક્ષેપ કર્યા હતાં.

Scam in work of Singhrot Intake Well : પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે લગાવ્યાં 26 કરોડના કૌભાંડના આક્ષેપ

author img

By

Published : Apr 5, 2022, 7:03 PM IST

વડોદરાઃ વડોદરા શહેરમાં પીવાના પાણી મામલે લોકો વલખાં મારી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે (Former Vadodara Congress Leader of Opposition Chandrakant Srivastav) 26 કરોડના કૌભાંડના આક્ષેપ ( Scam in work of Singhrot Intake Well ) કર્યા હતાં. સિંઘરોટ ખાતે ઇન્ટેકવેલનું કામ ચાલે છે. જેમાં કૌભાંડનો આક્ષેપ થયો હતો.

પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે કૌભાંડની આપી માહિતી

2017થી કામ ચાલુ છે - 2017માં આ કામનો રાજકમલ કોન્ટ્રાકટરને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. 168 કરોડના ખર્ચે આ કામ બે વર્ષની મુદતે કરવાનું હતું જે 4 વર્ષે પૂરું થયું નથી. તેમ છતાં કોન્ટ્રાકટરને દંડ કરવામાં આવ્યો નથી. કાયદા મુજબ કુલ પ્રોજેકટના 10 ટકાનો દંડ 16 કરોડ થાય છે તે વસુલવાનું છોડીને 10 કરોડ વધુ કોન્ટ્રાકટરને ચુકવવામાં આવશે.

આ પણ વાંચોઃ Vadodara Congress Demands Encounter : કોંગ્રેસ ઉપપ્રમુખે રસ્તા પર આળોટી આરોપીઓનું એન્કાઉન્ટરની માગ કરી

દંડ વસૂલવાનું છોડીને 10 કરોડ જેવી રકમ વધુ કોન્ટ્રાકટરને ચુકવવામાં આવશે - આ મામલે ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે કાર્યપાલક એન્જીનિયર જતીન બધેકા પર (Vadodara Executive Engineer Jatin Badheka) આક્ષેપ લગાવતા કહ્યું કે સત્તાધીશો જતીન બધેકાને છાવરી રહ્યાં છે. જતીન બધેકા કોન્ટ્રાક્ટરો પાસેથી પોતાના ટ્રસ્ટમાં નાણાં જમા કરાવે છે . સમગ્ર મામલે સત્તા પક્ષે અમે તપાસ કરીશું જેવો કાયમી જવાબ આપી છૂટકારો મેળવ્યો હતો.

વડોદરા કોંગ્રેસમાં જૂથબંધી -ઉલ્લેખનીય છે કે હાલના કોંગ્રેસ પક્ષના નેતા અમી રાવત(Vadodara Congress leader Ami Rawat ) આ મામલે કશું પણ કહેવાથી બચી રહ્યાં છે ત્યારે વડોદરા કોંગ્રેસમાં જૂથબંધી છતી થઈ ગઇ હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 100ને પાર પહોંચતા વડોદરામાં કોંગ્રેસની સાયકલ યાત્રા, પ્રદેશ પ્રમુખ સહિત 20ની અટકાયત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.