ETV Bharat / city

22 વર્ષથી ગુજરાતમાં કુશાસન, સરકારની કાયદો અને વ્યવસ્થા એળેે ગઈ: ગેહલોત

author img

By

Published : Aug 17, 2022, 9:14 PM IST

Updated : Aug 17, 2022, 9:20 PM IST

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત વડોદરાની મુલાકાતે આવ્યાં હતાં. મારું બુથ મારું ગૌરવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આવેલા અશોક ગેહલોત ગુજરાતની ભાજપ સરકારના વહીવટ ઉપર આકરા શબ્દ પ્રહારો કર્યાં હતાં. તેમણે દાવો કર્યો હતો કે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર આવશે. Rajasthan CM Ashok Gehlot Gujarat Visit Vadodara City Congress Gujarat Assembly Election 2022 Maru Booth Maru Gaurav

Maru Booth Maru Gaurav વડોદરામાં રાજસ્થાનના મુખ્યપ્રધાને સરકારની ખૂબ કરી ટીકા કયા મુદ્દે કર્યાં આકરા પ્રહાર જૂઓ

વડોદરા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતની મુલાકાતના પગલે શહેર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ગરમાટો છવાયો હતો. ગેહલોત વડોદરામાં મારું બુથ મારું ગૌરવ કાર્યક્રમ અંતર્ગત વડોદરા આવ્યાં હતાં. આ તકે તેમણે રાજ્ય સરકારના વહીવટ ઉપર આંકડા પ્રહાર કર્યા હતા. સાથે તેમણે કહ્યું હતું કે આવનાર વિધાનસભા 2022 માં ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર આવશે.

અશોક ગેહલોતે દાવો કર્યો હતો કે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર આવશે

મારું બુથ મારું ગૌરવ કાર્યક્રમ ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીના તૈયારીઓના ભાગરૂપે રણનીતિ ઘડવા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતને કોંગ્રેસ હાઇ કમાન્ડે ગુજરાતની જવાબદારી સોંપી છે. આજે વડોદરા એરપોર્ટ અશોક ગેહલોત પહોંચ્યા હતાં ત્યારે વડોદરાના સયાજીનગર ગૃહ ખાતે આયોજિત મારું બુથ મારું ગૌરવ કાર્યક્રમ અંતર્ગત અશોક ગેહલોતના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ સંગઠનના કાર્યકર્તા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

આ પણ વાંચો કૉંગ્રેસના આ દિગ્ગજ નેતા આજથી ગુજરાત પ્રવાસે

ગુજરાત કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યાં આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રભારી પ્રભુજી શેરમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા કોંગ્રેસના આગેવાન અમિત ચાવડા ભરતસિંહ સોલંકી સિદ્ધાર્થ પટેલ સહિતના ધારાસભ્યોને નેતાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત બિલ્કિશ બાનુ કેસ અને ડ્રગ પકડાવા મામલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે 15 ઓગસ્ટે બિલ્કિશ બાનુના આરોપીઓને જેલ મુક્ત કરવાનો શું અર્થ છે. સાથે જ નશામુક્ત ગુજરાતમાં ડ્રગના કારબારને લઈને તેમણે કહ્યું હતું કે ગુજરાતની સરકારની કાયદો અને વ્યવસ્થા એળેે ગઈ છે. તેમણે કહ્યું હતું કે 22 વર્ષથી ગુજરાતમાં કુશાસન ચાલી રહ્યું છે. તેમણે ગુજરાત સરકારના પ્રધાન મંડળમાં થયેલા ફેરફારને લઈને પણ ટીકા કરી હતી.

આ પણ વાંચો 'અબકી બાર 125 કે પાર' સાથે કૉંગ્રેસ ઉતરશે ચૂંટણીના મેદાનમાં, આજે મેરેથોન બેઠક

આગામી ચૂંટણીને લઇ રણનીતિ મહત્વનું છે કે આવનાર દિવસોમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને કોંગ્રેસે રણનીતિ તૈયાર કરવાનું નક્કી કરી લીધું હોય તેમ અશોક ગેહલોત રાજ્યમાં ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન ગુજરાતના નેતાઓ સાથે અલગ અલગ શહેરોમાં પ્રવાસ કરી બેઠકો કરવાના હેતુથી ગુજરાત આવ્યાં છે. Rajasthan CM Ashok Gehlot Gujarat Visit Vadodara City Congress Gujarat Assembly Election 2022 Maru Booth Maru Gaurav

Last Updated : Aug 17, 2022, 9:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.