વડોદરા કોર્પોરેશનની આરોગ્ય વિભાગની બે ટીમ દ્વારા શહેરના પાણીગેટ, હરણી તેમજ વાઘોડીયા રોડ વિસ્તારમાં દરોડા પાડીને 20થી વધુ વેપારીઓ પાસેથી રૂપિયા 4100નો દંડ વસુલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કામગીરી દરમિયાન અંદાજે રૂપિયા 6 હજારની કિંમતના તમાકુ મસાલાનો નાશ કરાવવામાં આવ્યો હતો.
આરોગ્ય વિભાગ દ્વારા શિક્ષણ સંકુલ આસપાસ તમાકુ વેચતા વેપારીઓને ત્યાં દરોડા
વડોદરાઃ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ નિયંત્રણ ધારો(કોર્ટોપા) અંતર્ગત મંગળવારે શિક્ષણ સંકુલના 100 મીટરમાં તમાકુ, સિગારેટનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વડોદરા કોર્પોરેશનની આરોગ્ય વિભાગની બે ટીમ દ્વારા શહેરના પાણીગેટ, હરણી તેમજ વાઘોડીયા રોડ વિસ્તારમાં દરોડા પાડીને 20થી વધુ વેપારીઓ પાસેથી રૂપિયા 4100નો દંડ વસુલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કામગીરી દરમિયાન અંદાજે રૂપિયા 6 હજારની કિંમતના તમાકુ મસાલાનો નાશ કરાવવામાં આવ્યો હતો.
R_GJ_VDR_04_26MAR_VMC_DARODA_GUTKHA_VIS_SCRIPT_NIRMIT
Inbox | x |
| Tue, Mar 26, 6:36 PM (15 hours ago) | |||
|
વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા શિક્ષણ સંકુલ આસપાસ વેંચતા તમાકુ વેંચતા વેપારીને ત્યાં દરોડા..
વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા
તમાકુ નિયંત્રણ ધારો(કોર્ટોપા) અંતર્ગત મંગળવારના રોજ શિક્ષણ સંકુલ ના 100 મીટર માં તમાકુ પડિકિ સિગરેટ નું વેચાણ કરતા વેપારી ને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.. વડોદરા કોર્પોરેશન ની આરોગ્ય વિભાગ ની બે ટીમે શહેરના પાણીગેટ, હરણી તેમજ વાઘોડીયા રોડ વિસ્તાર માં દરોડા પાડી ને 20 થી વધુ વેપારી ઓ પાસે રૂપિયા 4100 નો દંડ વસુલવામાં આવ્યો હતો..આ ઉપરાંત આ કામગીરી દરમિયાન અંદાજે રૂપિયા 6 હજાર ની કિંમત ના પણ પડીકી મસાલા નો નાશ કરાવવા માં આવ્યો હતો..
Conclusion: