વડોદરા શહેરની મીડિકલ કોલેજ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પુરની પરિસ્થિતિમાં પ્રશ્નશનિય કામગીરી કરનાર 400 પોલીસ અધિકારી તથા કર્મચારીઓને પુરમાં ખડેપગે કામગીરી કરવા બદલ નવાઝમાં આવ્યા હતા.
વડોદરામાં પુરની પરિસ્થિતિમાં સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનું સન્માન કરાયું - vadodara news today
વડોદરાઃ શહેરમાં 20 ઇંચ વરસાદે સમગ્ર શહેરમાં પાણી પાણી કરી દેતા શહેરમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેમાં શહેરમાં મોટી માત્રમાં શહેરીજનોને માલ સામાનનું નુકસાન થયું હતું. જો કે, આ સમયે વડોદરા શહેરમાં પુરની પરિસ્થિતિ વચ્ચે લોકોને ઉગારવા માટે વડોદરા પોલીસ દિવસ રાત લોકોની સાથે રહી હતી. લોકોને જીવના જોખમે બચાવ્યા હતા તે તમામ પરિસ્થિતિઓમાં કામગીરી કરનાર પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
પોલીસ જવાનોનું સન્માન
વડોદરા શહેરની મીડિકલ કોલેજ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પુરની પરિસ્થિતિમાં પ્રશ્નશનિય કામગીરી કરનાર 400 પોલીસ અધિકારી તથા કર્મચારીઓને પુરમાં ખડેપગે કામગીરી કરવા બદલ નવાઝમાં આવ્યા હતા.
Intro:વડોદરા શહેરમાં પુરની પરિસ્થિતિ વચ્ચે સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને બિરદાવ્યા..
Body:વડોદરા શહેરમાં 20 ઇંચ વરસાદે સમગ્ર શહેરમાં પાણી પાણી કરી દેતા શહેરમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી..જેમાં શહેરમાં મોટી માત્રમાં શહેરીજનોને માલ સામાનનું નુકશાન થયું હતું..જોકે આ સમયે વડોદરા શહેરમાં પુરની પરિસ્થિતિ વચ્ચે લોકોને ઉગારવા માટે વડોદરા પોલીસ દિવસ રાત લોકોની સાથે રહી હતી અને લોકોને જીવના જોખમે બચાવ્યા હતા..Conclusion:વડોદરા શહેરમાં પુરની પરિસ્થિતિમાં પ્રશ્નશનિય કામગીરી કરનાર 400 પોલીસ અધિ.તથા કર્મચારીઓને શહેરની મીડિકલ કોલેજ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આ તમામ કર્મચારીઓને પુરમાં સારી અને પ્રશનીય કામગીરી કરવા બદલ નવાઝમાં આવ્યા હતા..
બાઈટ- અનુપમસિંહ gehlot પોલીસ કમિશનર વડોદરા