વડોદરાઃ વડોદરામાં સિદ્ધ કરેલા દિવ્ય રક્ષા યંત્રના નામે જમીન તથા કૌટુંબિક તકરારના કેસોમાં વિજય અપાવવાની પાક્કી ખાતરી આપી ઈનોવા કાર લઇ મહુવાથી ખાસ છેતરપિંડી કરવા વડોદરા આવેલા બે ગઠીયાઓને જેતલપુર રોડ ગેસ્ટ હાઉસ પાસેથી વડોદરા-શહેર પોલીસની ટીમે ટ્રેપ ગોઠવીને ઝડપી પાડ્યા હતાં. પોલીસે તેઓ પાસેથી ઇનોવા કાર સહિત 10.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દિવ્ય રક્ષા યંત્રના નામે લોકો સાથે છેતરપિંડી, પોલીસે ધુતારાની કરી ધરપકડ - વડોદરા ન્યૂઝ
વડોદરામાં સિદ્ધ કરેલા દિવ્ય રક્ષા યંત્રના નામે જમીન તથા કૌટુંબિક તકરારના કેસોમાં વિજય અપાવવાની પાક્કી ખાતરી આપી લોકોને છેતરનાર બે ઈસમને પોલીસે ઝડપી પાડ્યા છે.
![દિવ્ય રક્ષા યંત્રના નામે લોકો સાથે છેતરપિંડી, પોલીસે ધુતારાની કરી ધરપકડ vadodara](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8533145-thumbnail-3x2-hh.jpg?imwidth=3840)
vadodara
વડોદરાઃ વડોદરામાં સિદ્ધ કરેલા દિવ્ય રક્ષા યંત્રના નામે જમીન તથા કૌટુંબિક તકરારના કેસોમાં વિજય અપાવવાની પાક્કી ખાતરી આપી ઈનોવા કાર લઇ મહુવાથી ખાસ છેતરપિંડી કરવા વડોદરા આવેલા બે ગઠીયાઓને જેતલપુર રોડ ગેસ્ટ હાઉસ પાસેથી વડોદરા-શહેર પોલીસની ટીમે ટ્રેપ ગોઠવીને ઝડપી પાડ્યા હતાં. પોલીસે તેઓ પાસેથી ઇનોવા કાર સહિત 10.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દિવ્ય રક્ષા યંત્રના નામે લોકોને છેતરતા ધુતારાની પોલીસે કરી ધરપકડ