ETV Bharat / city

નવરાત્રિની ખરીદી કરવા ગરબા રસિકો મેદાને, ઓક્સોડાઈઝ જવેલરીની વધી માગ

author img

By

Published : Sep 24, 2022, 3:22 PM IST

Updated : Sep 24, 2022, 3:49 PM IST

વડોદરામાં નવરાત્રિ (Navratri Festival) માટે ખરીદી કરવા માટે બજારમાં ભારે ભીડ જોવા મળી છે. અત્યારે બજારમાં ગરબા રસિકો ચણિયાચોળી સહિત શણગારના ઘરેણા ખરીદવા પડાપડી કરી (Garba Lovers preperation for Navratri) રહ્યા છે. આ વખતે ઓક્સોડાઈઝ જ્વેલરીની માગ (Oxodize Jewellery demand) વધુ જોવા મળી રહી છે.

નવરાત્રિની ખરીદી કરવા ગરબા રસિકો મેદાને, ઓક્સોડાઈઝ જવેલરી વધી માગ

વડોદરા નવરાત્રિના ગણતરીના દિવસો (Navratri Festival) બાકી રહી ગયા છે. ત્યારે ગરબા રસિકોની બજારમાં ભારે ભીડ (Garba Lovers preperation for Navratri) જોવા મળી છે. ગરબા રસિકોએ ચણિયાચોળી તો લઈ લીધા, પરંતુ સાજ શણગાર માટે બજારમાં જાત જાતના ઘરેણાં (Oxodize Jewellery demand) આવ્યા છે. ઘરેણાં લેવા માટે બજારમાં ગરબા રસિકોની ભીડ જોવા મળી રહી છે.

ગરબારસિકોમાં ઉત્સાહ કોરોના કાળના (covid pandemic ) 2 વર્ષના અંતરાલમાં વેપારીઓની કમાણી પણ એટલી થઈ ન હતી. તથા ગરબા રસિકોએ ખાસ કંઈ ખરીદી (Garba Lovers preperation for Navratri) પણ કરી ન હતી, જેથી કરીને આ વર્ષે ભારે ઉત્સાહ વેપારીઓ તથા ખૈલૈયાઓમાં (Garba Lovers preperation for Navratri) જોવા મળી રહ્યો છે.

ચણિયાચોળી સહિત શણગારના ઘરેણા ખરીદવા પડાપડી

આ વર્ષે આવી નવી વેરાયટી આ વર્ષે જુમખા, ઘરેણાં, ચોકર, બાજુબંધ, ટીક્કા, કમરબંધ, વગેરે તમામમાં વેરાયટી રાખી છે. જેથી ખેલૈયાઓ મનભરીને ખરીદી કરે અને નવરાત્રીનો આનંદ માણે. ઘરેણાંમાં 100થી 500 સુધી કિંમત છે, જેમાં બ્રાસ અને જર્મન સિલ્વરની વેરાયટી (Oxodize Jewellery demand) ઉપલબ્ધ છે.

અલગ અલગ જગ્યાએથી મગાવવામાં આવે છે જ્વેલરી આ તમામ જવેલરી ખાસ અમદાવાદ, મુંબઈ, સુરત, જયપુર, દિલ્હીના ગૃહ ઉદ્યોગોમાંથી મગાવવામાં આવે છે. આમાં 50 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનું કલેક્શન ખેલૈયાઓને (Garba Lovers preperation for Navratri ) જોવા મળશે. તથા ખૈલૈયાઓએ પણ જણાવ્યું હતું કે, અમે ખૂબ જ ખૂશ છીએ કે, આ વર્ષે અમે નવરાત્રિની (Navratri Festival) ખરીદી કરવા નીકળ્યા છીએ.આ વર્ષે ઉત્સાહભેર ગરબા રમીશું તેમ જણાવ્યું હતું.

Last Updated : Sep 24, 2022, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.