ETV Bharat / city

No School Building in kanayda : શાળા જ નહીં તો શિક્ષણ શેનું? વાલીઓએ ઓનલાઈન શિક્ષણનો પણ બહિષ્કાર કર્યો - Minister of Education Dharmendra Pradhan

વડોદરાના કનાઇડા ગામના વાલીઓ અને બાળકોએ ઓનલાઇન શિક્ષણનો પણ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે, શાળા નહીં હોવાના કારણે (No School Building in kanayda) 197 બાળકોનો અભ્યાસ રુંધાયો છે.

No School Building in kanayda : શાળા જ નહીં તો શિક્ષણ શેનું? વાલીઓએ ઓનલાઈન શિક્ષણનો પણ બહિષ્કાર કર્યો

author img

By

Published : Jan 8, 2022, 4:37 PM IST

વડોદરા: ડભોઇમાં આવેલા ગામ કનાઇડાની પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને ઘેર બેઠાં અભ્યાસ માટે (No School Building in kanaida) ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ કનાઇડા ગામના બાળકો તેમજ વાલીઓએ ઓનલાઇન શિક્ષણનો પણ બહિષ્કાર (parents boycott online learning) કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ સ્કૂલના શિક્ષકોએ રોજેરોજ બાળકોની હાજરીની સંખ્યાનું શિક્ષણ વિભાગને રિપોર્ટિંગ કરવાનું હોય છે, પરંતુ બાળકો આવતા નહીં હોવાથી શિક્ષકો તેમની સંખ્યાને બદલે તાળાબંધી શબ્દ લખીને રિપોર્ટિંગ કરી રહ્યાં છે.

અહીંની સમસ્યાની ખબર હોવા છતાં શિક્ષણવિભાગની ઘોર ઉપેક્ષા

આખરે આવું કેમ કરવું પડ્યું?

વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત કનાઇડા પ્રાથમિક સ્કૂલમાં ધોરણ-1 થી 8 માટે આઠ શિક્ષકોની મંજૂરી મળેલી છે, પરંતુ હાલમાં છ શિક્ષકો હાજર છે. કનાઇડા ગામના બાળકો અને વાલીઓએ શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરતાં (parents boycott online learning) શિક્ષકોની હાલત કફોડી બની છે. દોઢ વર્ષ પહેલાં ડીમોલિશ થયેલી સ્કૂલ ફરી બનાવવામાં આવી નથી (No School Building in kanayda)અને ગામમાં જ્યાં ત્યાં બેસીને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યાં હતો.

આ પણ વાંચોઃ Corona In Diu: ઓનલાઇન શિક્ષણવાળા દિવસો ફરી શરૂ! દીવમાં 8માં ધોરણ સુધીનું તમામ શિક્ષણકાર્ય બંધ કરવાના આદેશ

ગામમાં જાહેર જગ્યાઓ પર થતું હતું શિક્ષણ

અત્યાર સુધી શિક્ષકો બાળકોને કબ્રસ્તાન, દૂધ ઘર, મદ્રેસા કે પંચાયત ઘરમાં જ્યાં જગ્યા મળે (No School Building in kanayda) ત્યાં ભણાવતા હતાં. પરંતુ હવે શિક્ષણનો બહિષ્કાર (parents boycott online learning) થતાં શિક્ષકો મૂંઝાયા છે. તેઓ પંચાયત કે દૂધ ઘરના ઓટલે બેસીને સ્કૂલનો સમય પસાર કરી રહ્યા છે. જોકે આ વાતની જાણ હોવા છતાં જિલ્લા શિક્ષણાધિકારી કે કોઇ પ્રધાન નેતાએ પણ પરિસ્થિતિ (Gujarat Education Minister Jitu Vaghani) જાણી તેનો ઉકેલ લાવવાનો વિચાર કર્યો નથી.

આ પણ વાંચોઃ Demand For Android Phones: ભાવનગરની શાળાઓમાં શા માટે ઉઠી એન્ડ્રોઇડ ફોનની માગ ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.