ETV Bharat / city

નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ, સેંકડો દર્દીઓને આપી રહી છે રાહત

વડોદરા સયાજી હોસ્પિટલમાં મેડિકલ બગી Medical buggy ચલાવી નારી શક્તિનું Nari Shakti ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. આ કાર્ય છેલ્લા 6 વર્ષથી નિઃશુલ્ક 400થી વધુ પેશન્ટો લાભ facility hospital in Gujarat મેળવે છે. ત્યારે જૂઓ શું છે આ કહાણી...

નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ આવ્યું સામે સેંકડો દર્દીઓને આપી રહી છે રાહત

author img

By

Published : Aug 15, 2022, 4:34 PM IST

વડોદરા મધ્ય ગુજરાતમાં સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં મહિલાઓ દ્વારા મેડિકલ બગી (facility hospital in Gujarat) ચલાવી નારી શક્તિનું ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ મેડિકલ બગી દિપક ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે. જે સયાજી હોસ્પિટલમાં (Medical buggy) આવતા દર્દીઓને સરળતાથી એક જગ્યા એથી અન્ય મેડિકલ સુવિધા માટે પહોંચી શકે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સુવિધા ઉપલબ્ધ હોવાથી સરળતાથી દર્દીઓ પોતાના વોર્ડ કે મેડિકલ (Nari Shakti) સુધી આસાનીથી પહોંચી શકે છે. આ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 6 વર્ષથી નિઃશુલ્ક રોજના 400થી વધુ પેશન્ટને લાભ મળે છે.

આ પણ વાંચો મેડિકલ સ્ટુડન્ટનું સારવાર દરમિયાન મૃત્યુ થતા વિદ્યાર્થી વિફર્યા

હેલ્પ ડેસ્ક દ્વારા સુવિધા દિપક ફાઉન્ડેશનના મેડિકલ બગી હેલ્પ ડેસ્ક ઇન્ચાર્જ જ્યોતિબેને જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં દર્દીને મેઈન ગેટથી OPD અને OPDથી વોર્ડ સુધી જવામાં ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે. ત્યારે છેલ્લા 6 વર્ષથી આ સુવિધા નિઃશુલ્ક દિપક ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. જેનો રોજે રોજ 400 થઈ વધુ પેશન્ટ લાભ લઇ રહ્યા છે. મહત્વની બાબત એ છે કે આ મેડિકલ બગી મહિલાઓ ચલાવે છે જેઓ જરૂરિયાત મંદ બહેનો છે. આવી મહિલાઓને (Sayaji Hospital in Vadodara) રોજગારી આપી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે અને લોકોની સેવા પણ કરવાનો લાભ આવી મહિલાઓને મળી રહ્યો છે. OPDમાં આવનાર દર્દીઓ એક મેડિકલ ડેસ્ક ઉભું કરવામાં આવ્યું છે. જે પેશન્ટને જરૂરિયાત મુજબ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ મેડિકલ બગીમાં ખાસ કરીને વૃદ્ધ, બાળકો, કેન્સર અને ડાયાલીસીસ જેવા પેશન્ટ માટે ખાસ આ સેવા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો Bhavnagar Medical College : અહીંના ભાવિ ડૉક્ટરોનું ભાવિ નળિયામાં સમાયું, કોલેજ સ્થળાંતરનો મોટો ડખો

પરિવાર માટે એક મહિલાની જવાબદારી મેડિકલ બગી ચલાવનાર તરુલતાબેને જણાવ્યું હતું કે, હું જ્યારથી આ સંસ્થા દ્વારા મેડિકલ બગીની સુવિધા ઉપલબ્ધ (Medical buggy facility) કરવામાં આવી છે ત્યારથી આ સંસ્થા સાથે જોડાયેલ છું. રોજે રોજ મારી મેડિકલ બગીમાં 80થી વધુ પેશન્ટને ઉપયોગી થાઉં છું. મારા પતિ કમાઈ શકે તે સ્થિતિમાં નથી અને હું મારા ભાઈ જોડે રહી ગુજરાન ચાલવું છું. ખૂબ સારું લાગે છે અહીંયા દર્દીઓને સમયસર અને યોગ્ય યોગ્ય જગ્યાએ પહોંચાડી પ્રાથમિક જરૂરિયાત પૂરી કરી શકીએ છીએ. અમને પણ રોજગારી મળી રહે છે. ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા અનેક યોજનાઓ દ્વારા મહિલાઓને રોજગારી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મેડિકલ બગીના ચાલક મહિલાઓ મુશ્કેલ પરિસ્થિતિમાંથી (Medical facility in Vadodara) આવતી હોય છે. આ મહિલાઓમાં કેટલીક મહિલા વિધવા પણ છે. આ અનેરા પ્રયાસથી મહિલાઓ માટે રોજગારી સાથે સેવાનું કર્યા પણ થઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.