ETV Bharat / city

વડોદરામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનુ રાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમનું કામ પૂરજોશમાં શરુ - ઓપન એર થિયેટર ગ્રાઉન્ડ

બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું રાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ વડોદરા શહેરના કલ્યાણ નગર વિસ્તારમાં પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે તેના ફોટો જિલ્લા કલેકટર સાલીની અગ્રવાલે સોસિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા...

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર
author img

By

Published : Jan 20, 2021, 12:15 PM IST

  • ડો બાબાસાહેબ આંબેડકર નું રાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યું છે
  • જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા
  • ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 14 મીટરની પ્રતિમા મુકાશે

વડોદરા :બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું મ્યુઝિયમ વડોદરા શહેરમાં તૈયાર થઈ રહ્યું છે. વડોદરા શહેરના કલ્યાણ નગર વિસ્તારમાં રાષ્ટ્રીય કક્ષાનું ડોક્ટર આંબેડકર નું મ્યુઝિયમ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મ્યુઝિયમની ખાસિયતો

ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન પ્રસંગ પર મ્યુઝિયમ આવરી લેવાશે.બિલ્ડિંગના પ્રથમ માળ પર પાછળના ભાગે ઓપન એર થિયેટર ગ્રાઉન્ડ ફ્લોર પર ટોપ સુધી વચ્ચેના ભાગે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 14 મીટરની પ્રતિમા મુકાશે. આ મ્યુઝિયમ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ તૈયાર થઈ ગયેલા ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.