ETV Bharat / city

PM Modi Gujarat Visit: રાજ્યપ્રધાન બ્રિજેશ મેરજાએ PM મોદીના સભાસ્થળની કરી સમીક્ષા - ગુજરાત ગૌરવ અભિયાન સંમેલન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને વડોદરા (PM Modi Gujarat Visit) આવશે. ત્યારે તેમના આગમનને લઈને રાજ્યપ્રધાન બ્રિજેશ મેરજાએ સભાસ્થળ લેપ્રસી મેદાનની મુલાકાત (Minister of State Brijesh Merja visits Leprosy Ground) લીધી હતી. સાથે જ તેમણે તૈયારીઓ અંગે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

PM Modi Gujarat Visit: રાજ્યપ્રધાન બ્રિજેશ મેરજાએ PM મોદીના સભાસ્થળની કરી સમીક્ષા

author img

By

Published : Jun 16, 2022, 8:04 AM IST

વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) 18 જૂને લેપ્રસી મેદાનમાં યોજાનારા ગુજરાત ગૌરવ અભિયાન સંમેલનમાં (Gujarat Gaurav Abhiyan Sammelan) ઉપસ્થિત રહેશે. ત્યારે વડાપ્રધાનના આગમન અને સભાસ્થળની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. તેવામાં પંચાયત અને ગ્રામ વિકાસ રાજ્ય પ્રધાન બ્રિજેશ મેરજાએ (Minister of State Brijesh Merja visits Leprosy Ground) આજવા ખાતે આવેલા લેપ્રસી મેદાન સ્થળની મુલાકાત લીધી હતી.

રાજ્યપ્રધાને આપ્યા જરૂરી સૂચનો
રાજ્યપ્રધાને આપ્યા જરૂરી સૂચનો

આ પણ વાંચો- 18 જૂને હીરાબા થશે 100 વર્ષના, વડાપ્રધાન મોદી ખાસ મુલાકાત કરે એવી શક્યતાઓ

રાજ્યપ્રધાને આપ્યા જરૂરી સૂચનો - રાજ્યપ્રધાને સભાસ્થળની મુલાકાત પછી અધિકારીઓ સાથે મહત્વની બેઠક (Minister of State Brijesh Merja visits Leprosy Ground) યોજી હતી. અહીં તેમણે જરૂરી સૂચના આપી હતી. સાથે જ કાર્યક્રમના સુચારુ સંચાલન માટે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. આ સાથે જ વિવિધ સભાસ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. આ સમયે વરિષ્ઠ અધિકારી સોનલ મિશ્રા તથા કે. કે.નિરાલા ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.